JEE Mains · Physics · STD 11 - 7. gravitation
નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવેલ છે. કથન \(A\) : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે. કારણ \(R\) : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાયી સમજણ આપે છે
- B \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાયી સમજણ આપતું નથી
- C \(A\) સાયું છે, પણ \(R\) ખોટું છે
- D \(A\) ખોટું છે, પણ \(R\) સાચું છે
Answer & Solution
Correct Answer
(D) \(A\) ખોટું છે, પણ \(R\) સાચું છે
Step-by-step Solution
Detailed explanation
Effective acceleration due to gravity is the resultant of \(g\) and \(rw ^{2}\) whose direction and magnitude depends upon \(\theta\). Hence assertion is false. When \(\theta=0^{\circ}\) (at equator), effective acceleration is radially inward.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશનું એક કિરણ \(60^{\circ}\) પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આપાતકોણ (ડિગ્રીમાં) ______ છે.JEE Mains 2025 Easy
- 4 kg દળનો એક પદાર્થ \(\vec{F}=\left(4 t^3 \hat{i}-3 t \hat{j}\right) N\) બળની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(t\) એ સેકન્ડમાં સમય છે. જો દળ \(t=0\) સમયે ઉગમબિંદુથી ગતિ શરૂ કરે, તો \(t=2 s\) પછી તેનો વેગ અને સ્થાન હશે :JEE Mains 2026 Medium
- ધન ગોળા \(A\) અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા \(5\,cm\) હોય, તો તેની અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા \(\sqrt{x}\; cm\) થશે. અહી \(x\) નું મૂલ્ય \(........\) હશે.
JEE Mains 2023 Medium - એક સમાંતર પ્લેટ સંધારકને \(10\) જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા \(15\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............JEE Mains 2022 Hard
- આપેલ લૉજિક ગેટ પરિપથ માટે, \(R\) આગળ '\(1\)' મળે તે માટે ઇનપૂટ મૂલ્ય _______ જોઇશે.
JEE Mains 2019 Hard - સમાન ઘનતા ધરાવતા બે પ્રવાહીના પૃષ્ઠતાણ \(T_1\) અને \(T_2\) ને કેશનળી આરોહણ પદ્ધતિનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જેમાં \(r_1\) અને \(r_2\) આંતરિક ત્રિજ્યાવાળી બે નળીઓનો ઉપયોગ થાય છે જ્યાં \(r_1>r_2\). આ નળીઓમાં પ્રવાહીની માપવામાં આવેલી ઊંચાઈઓ અનુક્રમે \(h_1\) અને \(h_2\) છે. [મેનિસ્કસના સૌથી નીચા બિંદુથી પ્રવાહીના વજનને અવગણો]. ઊંચાઈઓ \(h _1\) અને \(h _2\) અને પૃષ્ઠતાણ \(T _1\) અને \(T _2\)નીચેના સંબંધને સંતોષે છે:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બે શિરોલંબ સ્તંભો \(AB =15 m\) અને \(CD =10 m\) એ સમક્ષિતિજ જમીન પર બિંદુ \(A\) અને \(C\) હોય અને એકબીજાની સામ સામે ઊભા છે જો બિંદુ \(P\) એ \(BC\) અને \(AD\) નું છેદબિંદુ હોય તો રેખા \(AC\) થી બિંદુ \(P\) ................. \(m\) ઉપર આવેલ છેJEE Mains 2020 Medium
- નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?JEE Mains 2022 Hard
- ધારો કે વિધેય \(f ( x )\) માટે \(f(x+y)=f(x)+f(y)+x y^{2}+x^{2} y\) જ્યાં બધા \(x\) અને \(y\) બધી વાસ્તવિક સંખ્યા છે જો \(\lim \limits_{x \rightarrow 0} \frac{f(x)}{x}=1,\) હોય તો \(f^{\prime}(3)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ગણ {a, b, c, d} પર વ્યાખ્યાયિત એવા સંબંધોની સંખ્યા કે જે સ્વવાચક અને સંમિત એમ બંને હોય, તે ........... છે.JEE Mains 2026 Hard
- માણસ એ ટાર્ગેટને તાકી શકે તેની સંભવના \(\frac{2}{5}\) છે. તે ટાર્ગેટને \(k\,\) વખત (કે જ્યાં \(k\) આપેલ સંખ્યા છે ) તકવાનો પ્રયત્ન કરે છે તો \(k\) ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી ટાર્ગેટ ને ઓછામાં ઓછી એક વખત તાકી શકે તેની સંભાવના \(\frac{7}{10}\) કરતાં વધુ મળે.JEE Mains 2013 Hard
- બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 Hard