JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
2.9 cm3 કદનો હવાનો પરપોટો 5 m ઉંડા સ્વિમીંગ પુલ (તરવાના હોજ)ના તળિયેથી ઉપર આવે છે. હોજના તળિયે પાણીનું તાપમાન 17 °C છે. જ્યારે પરપોટો સપાટી પર પહોંચે જ્યાંનું તાપમાન 27°C છે, પરપોટાનું કદ _____________ cm3 થશે.
(g = 10 m/s2, પાણીની ઘનતા = 103 kg/m3, અને 1 વાતાવરણ દબાણ = 105 Pa)
- A 4.2
- B 2.0
- C 3.0
- D 4.5
Answer & Solution
Correct Answer
(D) 4.5
Step-by-step Solution
Detailed explanation
પાણીમાં ઉપર આવતા હવાના પરપોટા માટે, મોલની સંખ્યા અચળ રહે છે. \(\frac{P_1 V_1}{T_1}=\frac{P_2 V_2}{T_2}\) \(\frac{\left( P _{ atm }+\rho gh \right) 2.9 cm^3}{290 K}=\frac{\left( P _{ atm }\right) V _2}{300}\) \(V _2=4.5 cm^3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\,m\) લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ \(6.25 \times 10^{-4} \;m ^2\) અને તેનો યંત્ર ગુણાંક \(10^{10}\,Nm ^{-2}\) છે. જો તેને \(250\,N\) વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?JEE Mains 2023 Easy
- \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- 5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે.JEE Mains 2026 Easy
- પ્રત્યેકનું દળ \(2 \mathrm{M}\) હોય તેવા એક સરખા ગોળાઓને \(4 \mathrm{~m}\) લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુુઓ પર મૂકેલા છે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય\(\frac{4 \sqrt{2}}{x}\) છે, જયા \(x\) મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- હવામાં ગતિ કરતું પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ (વક્રીભવનાંક 1.0) 50 cm વક્રતા ત્રિજ્યાવાળી બહિર્ગોળ ગોળાકાર કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. કિરણો ગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્રથી x cm અંતરે આવેલા એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. x નું મૂલ્ય __________ cm છે.JEE Mains 2026 Medium
- અંતગોળ અરિસાથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અરિસાથી \(10\, cm\) અંતરે મળે છે. વસ્તુ \(9\,ms\) ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ \(....m/s\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \((4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot\) બિંદુ પર લાગતું બળ \(\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N\) છે, \((\hat{i}+2 \hat{j}+\hat{k}) m\) બિંદુને અનુલક્ષીને ટોર્ક \(\sqrt{ x } N - m\) હોય તો \(x = ........\)JEE Mains 2020 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ \(1\) માંથી પસાર થયા બાદ માધ્યમ \(2\) માં પ્રકાશની ઝડ૫ વેગ \(v_{2} \ldots\) \(\times 10^{8}\,ms ^{-1}\) થશે. ( \(c =3 \times 10^{8} \,ms ^{-1}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - વક્ર \(y=\left|x^{2}-9\right|\) અને રેખા \(y=3\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- જો વક્ર \(y^{2}=6 x\) પરનું બિંદુ કે જેનું બિંદુ \(\left(3, \frac{3}{2}\right)\) અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ \((\alpha, \beta)\) છે તો \(2(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, બિંદુ \(A\) એ \(z_1=\sqrt{3}+2 \sqrt{2} i\) છે, બિંદુ \(B\left(z_2\right)\) એવું છે કે \(\sqrt{3}\left|z_2\right|=\left|z_1\right|\) અને \(\arg \left(z_2\right)=\arg \left(z_1\right)+\frac{\pi}{6}\). તો,JEE Mains 2025 Hard
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }\) વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય. [આપેલ : પ્રકાશની ઝડપ \(c =3 \times 10^{8} \,ms ^{-1}\), શુન્યાવકાશની પરમીએબિલીટી \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}\)]JEE Mains 2022 Medium