ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધો

  1. A તરંગસંખ્યા અને રીડબર્ગ અચળાંક
  2. B પ્રતિબળ અને સ્થિતિસ્થાપકતાનો અચળાંક
  3. C કોઅર્સીવીટી અને ચુંબકત્વ (મેગ્નેટાઈઝેશન)
  4. D વિશિષ્ટ ઉષ્માધારિતા અને ગુપ્ત ઉષ્મા
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિશિષ્ટ ઉષ્માધારિતા અને ગુપ્ત ઉષ્મા

Step-by-step Solution

Detailed explanation

\(S =\frac{ Q }{ m \Delta T }=\frac{ J }{ Kg ^{\circ} C }\) \(L =\frac{ Q }{ m }=\frac{ J }{ Kg }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app