ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગનો બે-સ્લિટનો વ્યતિકરણ પ્રયોગ 480 nm અને 600 nm તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને વ્યતિકરણ ભાત રચવા માટે કરવામાં આવે છે. 480 nm તરંગલંબાઈના પ્રકાશની પ્રકાશિત શલાકાઓની ઓછામાં ઓછી કેટલી સંખ્યા 600 nm તરંગલંબાઈના પ્રકાશ દ્વારા રચાતી પ્રકાશિત શલાકાઓ સાથે પ્રથમ વખત સંપાત થશે?

  1. A \(5\)
  2. B \(4\)
  3. C \(6\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & \frac{n_1 \lambda_1 D}{d}=\frac{n_2 \lambda_2 D}{d} \\ & n 480=m 600 \\ & n_{\min }=5 \end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app