JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
પાણીના સમાન \(1000\) નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના \(1000\) નાના બુંદોની કુલ સપાટી ઊર્જા \(E_1\) હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા \(E_2\) હોય તો \(E_1: E_2\) એ \(x: 1\) છે. \(x=\) _____ થશે.
- A \(9\)
- B \(10\)
- C \(11\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\rho\left({ }_3^4 \pi r^3\right) 1000={ }_3^4 \pi R^3 \rho\) \(R=10 r\) \(E_1=1000 \times 4 \pi r^2 \times S\) \(E_2=4 \pi(10 r)^2 S\) \(\frac{E_1}{E_2}=\frac{10}{1}, x=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(500 \;\mathrm{nm}\) તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં \(15 \) શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં \(\lambda\) તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે \(10\) શલાકા જોવા મળે તો \(\lambda\) નું મૂલ્ય \(\mathrm{nm}\) કેટલું હશે?JEE Mains 2020 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં \((Q+q)\) વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી \(m\) દળનો \(q\) વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ \(y\) અંતર કાપે ત્યારે તેનો વેગ \(V\) કેટલો હશે.
JEE Mains 2020 Hard - આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
JEE Mains 2017 Medium - એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર \(B\) માં ગતિ કરે છે, તેના વેગના ધટકો \(B\) પર છે અને \(B\) ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?JEE Mains 2023 Medium
- 2 A પ્રવાહધારિત સીધો ધાતુનો તાર, જેનો અવરોધ \(1 \Omega\), અવરોધકતા \(2 \times 10^{-6} \Omega m\), આડછેદનું ક્ષેત્રફળ \(10 mm^2\) અને દળ 500 g છે, તેને એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) લગાડીને હવામાં સમક્ષિતિજ રીતે લટકાવેલ છે. \(B\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} T\) છે. (આપેલ છે, \(g =10 m / s ^2\) ).JEE Mains 2024 Medium
- જો \(30\,min\) અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો \(90\,min\) બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Medium
- \((4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot\) બિંદુ પર લાગતું બળ \(\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N\) છે, \((\hat{i}+2 \hat{j}+\hat{k}) m\) બિંદુને અનુલક્ષીને ટોર્ક \(\sqrt{ x } N - m\) હોય તો \(x = ........\)JEE Mains 2020 Medium
- ધારો કે વર્તુળો \(C_1 : |z| = r\) અને \(C_2 : |z - 3 - 4i| = 5\), \(z \in \mathbb{C}\), એવા છે કે \(C_2\) એ \(C_1\) ની અંદર આવેલું છે. જો \(z_1\) એ \(C_1\) પર ગતિ કરે, \(z_2\) એ \(C_2\) પર ગતિ કરે અને \(\min |z_1 - z_2| = 2\) હોય, તો \(\max |z_1 - z_2|\) બરાબર છે:JEE Mains 2026 Hard
- \(\mathop {\lim }\limits_{x \to \frac{\pi }{2}} \frac{{\cot x - \cos x}}{{{{\left( {\pi - 2x} \right)}^3}}} = \) . . . .JEE Mains 2017 Medium
- સ્ક્રૂગેજ માટે પીચ \(1\, mm\) અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(100\) કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી \(8\) કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો \(72\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... \(mm\) છે.JEE Mains 2021 Hard
- એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની \(40 \%\) ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ........... \(ms ^{-1}\) હશે. (બુલેટનું પ્રારંભિક તાપમાન \(=127^{\circ} C\), બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) \(=327^{\circ} C\), લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = \(2.5 \times 10^{4} \,J kg ^{-1}\), લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = \(125 \,J / kg K )\)JEE Mains 2022 Medium