JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(0.4\,m\) કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો \(5\) મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......\(m\) અંતરે રાખવો જોઈએ?
- A \(0.16\)
- B \(1.60\)
- C \(0.24\)
- D \(0.32\)
Answer & Solution
Correct Answer
(D) \(0.32\)
Step-by-step Solution
Detailed explanation
\(m = \frac{f}{{f - u}}\) \(5 = \frac{{ - 40}}{{ - 40 - u}}\,;\,u\, = \, - 32\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી \(30\;min\) માં \(700 \;\mathrm{s}^{-1}\) થી \(500\; \mathrm{s}^{-1}\) થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........\(min\) હશે?JEE Mains 2020 Medium
- પરિપથમાં \(10\, \Omega\)નો વૉલ્ટેજ \(x\) વૉલ્ટ હોય તો \('x'=..........\)
JEE Mains 2021 Medium - \(27^{\circ}\, C\) તાપમાને અને \(1.01 \times 10^{5} \,Pa\) દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ \((\lambda)\) ગણો. આણ્વીય વ્યાસ \(0.3\,nm\) અને વાયુ આદર્શ છે તેમ ધારો.\(\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)\) (\(nm\) માં)JEE Mains 2021 Hard
- જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Easy
- \(Q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને \(d\) જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. \(q\) જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી \(x\) અંતરે છે \(q\) પર મહત્તમ કુલંબબળ અનુભવે તે \(x\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Hard
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ સહતિ \(x+y+z=\alpha\) ; \(\alpha x+2 \alpha y+3 z=-1\) ; \(x+3 \alpha y+5 z=4\) સુસંગત થાય તેવી \(\alpha\) ની કિંમતોની સંખ્યા ............ છે.JEE Mains 2022 Medium
- \(R\) અવરોધનો એક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણીય પિરામિડના આકારમાં વાળવામાં આવે છે, જેમાં દરેક ખંડ સમાન લંબાઈનો છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો અવરોધ \(R / n\) છે. \(n\) નું મૂલ્ય છે :
JEE Mains 2025 Medium - ધારોકે સંકર સમતલમાં કેન્દ્ર \(z _0=\frac{1}{2}(1+3 i)\) અને ત્રિજ્યા \(r=1\) વાળુ વર્તુળ \(C\) છે. ધારોકે \(z_1=1+ i\) અને સંકર. સંખ્યા \(z_2\) એ વર્તુળ \(C\) ની બહાર એ રીતે આવેલ છે કે જેથી \(\left|z_1-z_0\right|\left|z_2-z_0\right|=1\).જો \(z_0, z_1\) અને \(z_2\) સમરેખ હોય, તો \(\left|z_2\right|^2\) ની નાની કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \(x|x-1|+|x+2|+a=0\) ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ \(a \in R\) નો ગણ \(........\) છે.JEE Mains 2023 Hard
- સમાન બાજુ ધરાવતાં અષ્ટકોણ \(ABCDEFGH\) માટે \(\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }\) નો સરવાળો કેટલો હશે, જો \(\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }\) હોય ?
JEE Mains 2021 Hard - ધારો કે \(\vec{a}=-5 \hat{i}+\hat{j}-3 \hat{k}, \vec{b}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) અને \(\vec{c}=(((\vec{a} \times \vec{b}) \times \hat{i}) \times \hat{i}) \times \hat{i}\). તો \(\vec{c} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})\) = ........... છેJEE Mains 2024 Hard