ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આપેલ કક્ષા માટે, કુલ માન્ય કક્ષકો ની સંખ્યા \(\mathrm{n}^2\) દ્વારા આપવામાં આવે છે.
વિધાન (II) : કોઈપણ ઉપકક્ષા માટે, કક્ષકોનું અવકાશીય અભિવિન્યાસ શૂન્ય સહિત \(-l\) થી \(+l\) મૂલ્યો દ્વારા આપવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  2. B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  3. C વિધાન I અને વિધાન II બંને સાચા છે
  4. D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I અને વિધાન II બંને સાચા છે

Step-by-step Solution

Detailed explanation

કક્ષા માટે કુલ કક્ષકો ની સંખ્યા \(=n^2\) ચુંબકીય ક્વોન્ટમ અંકના મૂલ્યો 0 સહિત \((-\ell\) થી \(+\ell)\) હોય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app