JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]
- A \(226\)
- B \(223\)
- C \(227\)
- D \(229\)
Answer & Solution
Correct Answer
(C) \(227\)
Step-by-step Solution
Detailed explanation
\(2 C ( s )+ O _2( g ) \rightarrow 2 CO ( g )\) \(1\,mol \qquad 1.5\,mol\) Limiting reagent is carbon. One mole carbon produces one mole CO. Hence, volume at STP is \(227 \times 10^{-1}\) litre
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટેશિયમ ફેરોસાયનાઇડની વધુ પડતી પ્રક્રિયા પર એસિડિક ફેરિક ક્લોરાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગની કોલાઇડલ આયનો આપે છે. તે છે :JEE Mains 2021 Easy
- \(\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}, \quad\left[\mathrm{CoF}_6\right]^{3-}\), \(\left[\mathrm{Mn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) અને \(\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) પૈકી, જે સંકીર્ણ સંયોજનની CFSE સૌથી વધુ હોય તેની d-કક્ષક ઇલેક્ટ્રૉનીય રચના કઈ છે?JEE Mains 2025 Easy
- પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયામાં, પ્રક્રિયકના તેની પ્રારંભિક સાંદ્રતાના એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ વિઘટન માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2(s)\) છે. ગુણોત્તર \(t_1 / t_2\) _______ હશે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી સૌથી ઓછી \(1^{\text {st }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે :JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Hard
- વિધેય \(f(x)=\int \limits_0^2 e^{|x-t|} d t\) નું ન્યૂનતમ મૂલ્ચ \(.............\) છે.JEE Mains 2023 Hard
- \(2.5 \times 10^{-3} kg\) દ્રાવ્યને (solute) \(75 \times 10^{-3} kg\) પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ \(373.535\, K\) ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........\(g\, mol ^{-1}\) થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે \(:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}\) અને પાણીનું ઉત્કલન બિંદુ = \(373.15 \,K\) )JEE Mains 2022 Medium
- સંકલન \(\displaystyle\int_{0}^{2} \dfrac{\sqrt{x(x^2+x+1)}}{(\sqrt{x+1})(\sqrt{x^4+x^2+1})} \, dx\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Hard
- એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2024 Medium
- આકૃતિમાં દર્શાંવ્યા અનુસાર, \(\mathrm{I}=4 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતી અને \(\mathrm{R}_1=2 \pi\) મીટર અને \(\mathrm{R}_2=4 \pi\) મીટરની ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-7}\) ટેસ્લા છે. (દરેક ભાગ માટે કેન્દ્ર \(\mathrm{O}\) છે.)
JEE Mains 2024 Hard