ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં)

  1. A \(1500\)
  2. B \(1000\)
  3. C \(500\)
  4. D \(2000\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2000\)

Step-by-step Solution

Detailed explanation

\(500=(1.5)^{2} \times R \times 20\) \(E =(3)^{2} \times R \times 20\) \(E =2000 \,J\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app