JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ \(..........\) છે. ફીનોલ્ફથેલીન = \(4 \times 10^{-10}\) આપેલ \(\log _2=0.3\) ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે \(.......\) છે. \(A\). નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે. \(B\). \(pH =8.4\) પર રંગમાં ફેરફાર શરૂ થાય છે. \(C\). તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે. \(D\). એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\((B)\) \(pk _{ In }=-\log \left(4 \times 10^{-10}\right)=9.4\) Indicator range \(\Rightarrow pk _{\text {In }} \pm 1\) i.e. \(8.4\) to \(10.4\) \((D)\) In acidic medium, phenolphthalein is in unionized form and is colourless.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા તત્ત્વો પૈકી પ્રત્યેક \(10^{-9} \mathrm{~g}\) માંથી, કયા તત્ત્વમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હશે? તત્ત્વ : \(\mathrm{Pb}, \mathrm{Po}, \mathrm{Pr}\) અને PtJEE Mains 2025 Medium
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડJEE Mains 2021 Hard
- નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચે બે વિદ્યાનો આપેલા છે.એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A):\) \(\alpha–\) હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ \(NH_3\),સાથે પ્રક્રિયા કરતાં તે \(\alpha-\) એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે. કારણ \((R)\): જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \(K\) માં \(298\, K\) તાપમાને અપ્રમાણસર માટે \(2 Cu ^{+}( aq ) \rightleftharpoons Cu ( s )+ Cu ^{2+}( aq )\) (જ્યાં \(K\) એ સંતુલન અચળાંકછે ) ....... \(\times 10^{-1}\) આપેલ \(\left( E _{ Cu ^{2+} / Cu ^{+}}^{0}=0.16 V \right.\) \(,E _{ Cu ^{+} / Cu }^{0}=0.52 V,\) \(\left.\frac{ RT }{ F }=0.025\right)\)JEE Mains 2020 Medium
- નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(B\) નીપજ માટે સાચું વિધાન શોધો. તે....
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ત્રિકોણ \(ABC\) ની બાજુઓના મધ્યબિંદુઓ ધારો કે \(\left(\dfrac{5}{2}, 7\right)\), \(\left(\dfrac{5}{2}, 3\right)\) અને \((4, 5)\) છે. જો તેનું અંત:કેન્દ્ર \((h, k)\) હોય, તો \(3h + k\) બરાબર છે :JEE Mains 2026 Hard
- ધારો કે \({a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}\) સમાંતર શ્રેણીમાં છે તથા \(\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416\) અને \({a_9} + {a_{43}} = 66\). જો \(a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,\) તો \(m = \;\;..\;.\;.\;.\;\)JEE Mains 2018 Hard
- દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' ધરાવતો એક નક્કર ગોળો ' \(L\) ' લંબાઈવાળા નમન સમતલના સૌથી ઊંચા બિંદુ પરથી સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા લપસ્યા વિના ગબડવા દેવામાં આવે છે. સમતલના તળિયે ગોળાની ઝડપ \(v_1\) છે. જો ' \(L\) ' ને અચળ રાખીને નમનકોણ વધારીને \(45^{\circ}\) કરવામાં આવે, તો સમતલના તળિયે ગોળાની નવી ઝડપ \(v_2\) છે. \(v_1^2: v_2^2\) નો ગુણોત્તર છે :JEE Mains 2025 Hard
- નીચેના આપેલા સંયોજનોની આલ્કાઈલ હેલાઈડ સાથેની સીધી પ્રક્રિયા માટેની સક્રિયતાનો ચઢતો ક્રમ કયો થશે?
JEE Mains 2019 Hard - જો વિધેય \( f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x} \) એ \( x=0 \) આગળ સતત હોય, તો \( f(0) \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard