JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
3.95 BM ચુંબકીય ચાકમાત્રા ધરાવતા અષ્ટફલકીય Co(II) સંકીર્ણની d- ઇલેક્ટ્રોનીય રચના _______ છે.
- A \(\mathrm{t}_{2 \mathrm{~g}}{ }^3 \mathrm{e}_{\mathrm{g}}{ }^0\)
- B \(\mathrm{t}_{2 \mathrm{~g}}{ }^6 \mathrm{e}_{\mathrm{g}}{ }^1\)
- C \(\mathrm{t}_{2 \mathrm{~g}}{ }^5 \mathrm{e}_{\mathrm{g}}{ }^2\)
- D \(\mathrm{e}^4 \mathrm{t}_2{ }^3\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{t}_{2 \mathrm{~g}}{ }^5 \mathrm{e}_{\mathrm{g}}{ }^2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Co}^{2+}\) સંકીર્ણની \(\mu=3.95 \mathrm{BM}\) છે. આથી, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=3\) છે. \(\mathrm{Co}^{2+} \Rightarrow 3 d^7=\mathrm{t}_{2 \mathrm{~g}}^5 \mathrm{e}_{\mathrm{g}}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) શોધાયેલ તત્વ સૂચિ\(-II\) ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ \(A\) નાઈટ્રોજન \(I.\) \(Na _2\left[ Fe ( CN )_5 NO \right]\) \(B\) સલ્ફર \(II.\) \(AgNO _3\) \(C\) ફોસ્ફોરસ \(III.\) \(Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) \(D\) હેલોજન \(IV.\) \(\left( NH _4\right)_2 MoO _4\) JEE Mains 2023 Easy - જ્યારે \(0.5 \,M\) નાઈટ્રિક એસિડના \(800 \,mL\) ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને \(11.5\, g\) નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી \(x \times 10^{-2} \,M\) છે. તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) (નાઈટ્રિક એસિડનું મોલર દળ \(63 \,g \,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
- નીચેનામાંથી સૌથી ઓછી \(1^{\text {st }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે :JEE Mains 2025 Medium
- નોરાડ્રેનાલિન એ ......JEE Mains 2019 Hard
- _______ ની સાથે પ્રક્રિયા કરતા ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઈડનું સંશ્લેષાણ કરી શકાય છે.JEE Mains 2024 Hard
- નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે. \(2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}\) આપેલા પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર _______ \(J/mol\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં \(150\,m/s\) ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના \(3\,s\) અને \(5\,s\) બાદના વેગનો ગુણોત્તર \(\frac{x+1}{x}\) છે.\(x\) નું મૂલ્ય \(........\) છે.\(\text { ( } g=10\,m / s ^2\) લો.)JEE Mains 2023 Medium
- જો \(\int \frac{\sin x}{\sin ^{3} x+\cos ^{3} x} d x=\) \(\alpha \log _{\mathrm{e}}|1+\tan \mathrm{x}|+\beta \log _{\mathrm{c}}\left|1-\tan \mathrm{x}+\tan ^{2} \mathrm{x}\right|+\gamma \tan ^{-1}\left(\frac{2 \tan \mathrm{x}-1}{\sqrt{3}}\right)+\mathrm{C}\) કે જ્યાં \(\mathrm{C}\) એ સંકલન અચળાંક છે તો \(18\left(\alpha+\beta+\gamma^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સંપૂર્ણ દહન કર્યા બાદ \(22 \mathrm{~g} \mathrm{CO}_2\) ને ઉત્પન્ન કરવા માટે મિથેનનું જરૂરી દળ _________\(\mathrm{g}\) છે. (મોલરદળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં આપેલ છે \(\mathrm{C}=12.0\) \( \mathrm{H}=1.0 \) \( \mathrm{O}=16.0)\)JEE Mains 2024 Hard
- 1 લિટર બફર દ્રાવણ નિર્ભેળ પાણીમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NH}_4 \mathrm{Cl}\) પ્રત્યેકના 0.10 મોલ ઉમેરીને તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત દ્રાવણમાં HCl ના 0.05 મોલ ઉમેરવાથી pH માં થતો ફેરફાર ________ \(\times 10^{-2}\) છે, (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે : \(\mathrm{NH}_3\) નો \(\mathrm{pK}_{\mathrm{b}}=4.745\) અને \(\log _{10} 3=0.477\))JEE Mains 2025 Medium
- હેલોજેન્સની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય સંતોષકારક છે?JEE Mains 2021 Medium
- વિયોજન અચળાંક \(K_a\) ના મૂલ્યો નીચે આપેલા છે
તો બેઇઝ \(CN^-,F^-\) અને \(NO_2^-\) ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.ઍસિડ \(K_a\) \(HCN\) \(6.2\times 10^{-10}\) \(HF\) \(7.2\times 10^{-4}\) \(HNO_2\) \(4.0\times 10^{-4}\) JEE Mains 2013 Hard