enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
એક નિર્બળ એસિડ \((HA)\) અને નિર્બળ બેઇઝ \((BOH)\) ના \(pK_a\) અને \(pK_b\) અનુક્રમે \(3.2\) અને \(3.4\) છે. તો તેમના ક્ષાર \((AB)\) ના દ્રાવણની \(pH\) શોધો.
- A \(7.2\)
- B \(6.9\)
- C \(7.0\)
- D \(1.0\)
Answer & Solution
Correct Answer
(B) \(6.9\)
Step-by-step Solution
Detailed explanation
For the salt of weak acid and weak base, we have \(\mathrm{pH} =7+\frac{1}{2} \mathrm{p} K_{\mathrm{a}}-\frac{1}{2} \mathrm{p} K_{\mathrm{b}} \) \(=7+\frac{1}{2}(3.2)-\frac{1}{2}(3.4) \) \(=6.9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\frac{1}{2} Cl _2( g )\) માંથી \(Cl ^{-}\)(aq)ના પરિવર્તન માટે એન્થાલ્યી ફેરફાર \((-).......kJ\,mol { }^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક) આપેલ :\(\Delta_{ dis } H _{ Cl _{2(g)}}^{\circ}=240\,kJ\,mol ^{-1}\). \(\Delta_{ eg } H _{ Cl _{(g)}}^{\circ}=-350\,kJ\,mol ^{-1}\), \(\Delta_{ hyd } H _{ Cl i _{( j )}^{\circ}}^{\circ}=-380\,kJ\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
- જો \(\lambda_0\) અને \(\lambda\) અનુક્રમે દેહલીજ તરંગલંબાઈ આપાત પ્રકાશની તરંગલંબાઈ હોય તો ધાતુની સપાટી પરથી મુક્ત થતા ફોટોઇલેક્ટ્રોનનો વેગ જણાવો.JEE Mains 2014 Medium
- કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા માટે, \(50°\)C તાપમાને અને \(2\) atm દબાણે,
\(2N_2O_5(g) \rightleftharpoons 2N_2O_4(g)+O_2(g)\)
\(N_2O_5\) \(50\%\) વિયોજિત થાય છે.
આ તાપમાને પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય \(x\) છે.
\(x=\) ______ J mol\(^{-1}\) [નજીકના પૂર્ણાંકમાં].
આપેલ છે: \(R=8.314\) J mol\(^{-1}\) K\(^{-1}\), \(\log 2=0.30\), \(\log 3=0.48\), \(\ln 10=2.303\), \(°C+273=K\)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા પૈકી કયા સંક્રાતિ ધાતુ સંકીર્ણનું સ્ફટીકક્ષેત્ર વિભાજન ( \(\left.\Delta_{0}\right)\) નું મૂલ્ય સૌથી વધુ થશે ?JEE Mains 2022 Medium
- \(Q\) વિદ્યુતભાર ધરાવતો એક બિંદુવત કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક વિદ્યુત ડાયપોલ 1 ના અક્ષ પર \(r\) અંતરે \(P\) બિંદુએ આવેલો છે. બિંદુ P એ બીજા વિદ્યુત ડાયપોલ 2 ના વિષુવવૃત્તીય સમતલ પર પણ \(r\) અંતરે છે. આ ડાયપોલ વિરુદ્ધ વિદ્યુતભાર \(q\) ના બનેલા છે જે \(2 a\) અંતરથી અલગ પડેલા છે. P બિંદુ પરના વિદ્યુતભારિત કણ પર કોઈ ચોખ્ખું બળ ન લાગે તે માટે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિનું સાચું વર્ણન કરે છે?
JEE Mains 2025 Hard - અભિદૃશ્યકનો વ્યાસ \(R\) હોય તેવા એક ટેલિસ્કોપનો ઉપયોગ \(500\) nm તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતા એક દૂરના તારાનું \(5 \times 10^{-7}\) રેડિયનના વિભેદન સાથે અવલોકન કરવા માટે થાય છે. \(R\) નું મૂલ્ય _____ cm છે.JEE Mains 2026 Medium
- \(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો)JEE Mains 2025 Easy
- વ્યક્તિને દરરોજ સરેરાશ આશરે \(10000\, {~kJ}\) ઊર્જાની જરૂર પડે છે. આ ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી ગ્લુકોઝ \((\)મોલર દળ \(=180.0\, {~g} \,{~mol}^{-1}\) ) \(..... \, {g}\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઉપયોગ કરો : \(\Delta_{{c}} {H}(\) ગ્લુકોઝ \()=-2700\, {~kJ}\, {~mol}^{-1}\) )JEE Mains 2021 Medium
- જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) એ ઉષ્મીય વાહકતા, \(L _{1}\) અને \(L _{2}\) લંબાઈ અને \(A _{1}\) અને \(A _{2}\) એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી \(\frac{K_{2}}{K_{1}}=9\), \(\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2\) હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, \(T\) નું મૂલ્ય ...........\(^{\circ} C\) થશે.
JEE Mains 2022 Medium