ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
  • JEE Mains 2023
  • મધ્યમ
  • MCQ

\(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(0.01,0.01\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\begin{array}{l}{\left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br + AgNO _3 \rightarrow AgBr \downarrow} \\ 0.01\, mol \qquad\quad \text { excess } \quad 0.01\,Mol \\ {\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4+ BaCl _2 \rightarrow BaSO _4 \downarrow} \\ 0.01 mol \qquad\quad \text { excess } \quad 0.01\,Mol \\\end{array}\)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ