enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બે દ્રાવકો \(X\) અને \(Y\) માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ \(5\) મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે \(M_X\) અને \(M_Y\) છે, જ્યા \(M_X\, = \frac{3}{4} M_Y\) છે. \(Y\) માંના દ્રાવણ કરતા \(X\) માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો \(''m''\) ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો \(''m''\) નું મૂલ્ય જણાવો.
- A \(\frac{3}{4}\)
- B \(\frac{1}{2}\)
- C \(\frac{1}{4}\)
- D \(\frac{4}{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{3}{4}\)
Step-by-step Solution
Detailed explanation
The relationship between molar masses of the two solvents is \(M_X\,=\,\frac {3}{4}M_Y\) .... \((i)\) The relative lowering of vapour pressure of two solution is \({\left( {\frac{{\Delta P}}{P}} \right)_X}\, = \,m{\left( {\frac{{\Delta P}}{P}} \right)_Y}\) But, the relative…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું સંયોજન \(\beta-{C}_{1}-{C}_{4}\) ગ્લાયકોસાઈડીક જોડાણ ધરાવે છે?JEE Mains 2021 Easy
- \(n = 5\) માંથી \(H\) પરમાણુનો ઉત્તેજિત ઈલેકટ્રોન જ્યારે ધરા અવસ્થામાં પડે છે ત્યારે જોવા મળતી ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા \(......\) છે.JEE Mains 2022 Medium
- પ્રોપેન અણુનું પ્રકાશીય રાસાયણિક પરિસ્થિતિઓ હેઠળ ક્લોરિનેશન કરતાં બે ડાયક્લોરો ઉત્પાદનો "x" અને "y" મળે છે. "x" અને "y" પૈકી, "x" એક પ્રકાશીય સક્રિય અણુ છે. જ્યારે "x" ની ક્લોરિન સાથે પ્રકાશીય રાસાયણિક પરિસ્થિતિઓ હેઠળ વધુ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલા ટ્રાયક્લોરો ઉત્પાદનો (માત્ર બંધારણીય સમઘટકોને ધ્યાનમાં લો) પ્રાપ્ત થશે?JEE Mains 2025 Medium
- \(1.47 \times 10^{-17}\,J\) (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ઊર્જા ના વિકિરણ (વિકિરણ ઊર્જા)ની ઉપયોગ કરીન \(Li ^{2+}\) ના \(n ^{\text {th }}\) કક્ષામાનો ઈલેકટ્રોન ઉત્તેજિત થઈને \((n+1)\) કક્ષામાં જાય છે.તો \(n\)નું મૂલ્ય \(......\) છે.આપેલ : \(R_H=2.18 \times 10^{-18}\,J\)
JEE Mains 2023 Medium - નીચેની પ્રતિક્રિયાનું નીપજ \(\mathrm{P}\) છે.
નીપજ \(\mathrm{P}\) માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા ______ છે.
JEE Mains 2024 Hard - શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક \(2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}\) છે. જો \(25\, seconds\) પછી પ્રક્રિયાની સાંદ્રતા \(0.5\, M\) હોય તો શરૂઆતની સાંદ્રતા ......... \(M\) માં શું હશે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- અતિવલય \(\frac{{{x^2}}}{4} - \frac{{{y^2}}}{2} = 1\) નો સ્પર્શક \(x-\) અક્ષને બિંદુ \(P\) અને \(y-\) અક્ષને બિંદુ \(Q\) આગળ છેદે છે રેખા \(PR\) અને \(QR\) એવી રીતે મળે કે જેથી \(OPRQ\) એ લંબચોરસ મળે (જ્યાં \(O\) એ ઉંગમબિંદુ છે) તો બિંદુ \(R\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2013 Hard
- જો \(\theta \in\left[-\frac{\pi}{3}, 0\right]\) માટે, બિંદુઓ \((x, y)=\left(3 \tan \left(\theta+\frac{\pi}{3}\right), 2 \tan \left(\theta+\frac{\pi}{6}\right)\right)\) એ \(x y+\alpha x+\beta y+\gamma=0\) પર આવેલા હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = __________JEE Mains 2025 Medium
- એક વિદ્યુતભાર \(Q\) એ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં \(\overrightarrow{d l}\) જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. \(\overrightarrow{ B }\) દ્વારા થતું કાર્ય શોધો :JEE Mains 2021 Medium
-

લંબાઈ \(L\) ની એક દોરી એક છેડેથી જકડેલી છે અને તેના બીજા છેડે \(M\) દળ લટકાવેલું છે. આ દળ દોરીના છેડામાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, દર્શાવ્યા મુજબ, પ્રતિ સેકન્ડ \(\left(\frac{3}{\pi}\right)\) પરિભ્રમણ કરે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ \(\ldots\ldots\) ML છે.JEE Mains 2025 Hard - જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.JEE Mains 2024 Hard
- \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) )JEE Mains 2023 Hard