JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

- A માત્ર \((A)\) અને \((B)\)
- B માત્ર \((B)\) અને \((C)\)
- C માત્ર \((B), (C)\) અને \((D)\)
- D માત્ર \((A), (B)\) અને \((C)\)
Answer & Solution
Correct Answer
(B) માત્ર \((B)\) અને \((C)\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) Non-Aromatic \((B)\) Aromatic \((C)\) Aromatic \((D)\) Anti-Aromatic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપર આપવામાં આવેલી રાસાયણિક પ્રક્રિયામાં અનુક્રમે \(A\) અને \(B\) છે:
JEE Mains 2021 Hard - નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
JEE Mains 2023 Hard - નીચેના \(HCN\) યોગશીલ તરફનો સંયોજનોનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચે આપેલામાંથી માત્રાત્મક ગુણધર્મો ધરાવતા હોય તેની કુલ સંખ્યા \(.........\) છે. કદ, મોલર ઉષ્માક્ષમતા, મોલારીટી, \(E ^{\varnothing}\) કોષ,ગિબ્ગીસ મુક્ત ઊર્જા ફેરફાર, મોલર દળ, મોલJEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - એક તત્ત્વ ' \(E^{\prime}\) ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય \(374 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. ' \(E\) ' તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D સાથે અનુક્રમે \(-328,-349,-325\) અને \(-295 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો સાથે પ્રક્રિયા કરે છે. ઉત્પાદનો EA, EB, EC અને ED નો આયનીય ગુણધર્મ ના સંદર્ભમાં સાચો ક્રમ છે:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- બે ઉપગ્રહ \(A\) અને \(B\) એક ગ્રહની આસપાસ \(4 R\) અને \(R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં અનુક્રમે પરિભ્રમણ કરે છે. જો \(A\) ની ઝડપ \(3 v\) હોય, તો \(B\) ની ઝડપ _______ હશે.JEE Mains 2024 Hard
- ઉપવલયો \(E_k: k x^2+k^2 y^2=1, k=1,2, \ldots, 20\) ધ્યાને લો. જેનું એક અંત્યબિંદુ પ્રધાન અક્ષ પર અને બીજું ગૌણ અક્ષ પર હોય તેવી, ઉપવલય \(E_k\) ની યાર જીવાઆને સ્પર્શતું વર્તુળ ધારો કે \(C_K\) છે.જો \(r_k\) એ વર્તુળ \(C_k\) ની ત્રિજ્યા હોય, તો \(\sum \limits_{k=1}^{20} \frac{1}{r_k^2}\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે વર્તુળ \(x^2+y^2-3 x+10 y-15=0\) પરનાં બિંદુઓ \(A(4,-11)\) અને \(B(8,-5)\) પરનાં સ્પર્શકો બિંદુ \(C\) પર છેદે છે. તો જેનું કેન્દ્ર \(C\) હોય અને \(A\) તથા \(B\) ને જોડતી રેખા જેનો સ્પર્શક હોય તેવા વર્તુળની \(............\) ત્રિજ્યા છે.JEE Mains 2023 Hard
- જો \(\theta \in[-2 \pi, 2 \pi]\) હોય, તો \(2 \sqrt{2} \cos ^2 \theta+(2-\sqrt{6}) \cos \theta-\sqrt{3}=0\) સમીકરણના ઉકેલોની સંખ્યા = ___JEE Mains 2025 Easy
- પ્રોટીનનાં \(\alpha-\)સર્પિલ બંધારણની સ્થિરતા માટે નીચે આપેલામાંથી કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા (અન્યોન્ય ક્રિયા) જવાબદાર છે ?JEE Mains 2021 Easy
- લાયમન શ્રેણીમાં \(H\) પરમાણુની ટૂંકી તરંગલંબાઇ એ \(\lambda_{1}\) છે.\(He ^{+}\)ની બાલ્મર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ કઈ છે:JEE Mains 2020 Hard