JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
- B (A)-(I), (B)-(III), (C)-(II), (D)-(IV)
- C (A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)
- D (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
Answer & Solution
Correct Answer
(D) (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
Step-by-step Solution
Detailed explanation
(A) \(\mathrm{RCN} \xrightarrow[\text { (i) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2, \mathrm{HCl}} \mathrm{RCHO}\) સ્ટીફન પ્રક્રિયા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજન \((x)\) ના \(0.5\,g\) સાથે \(60 \%\) કાર્બન નું સંપૂર્ણ દહન કરતા તે \(........\times 10^{-1}\,g\,CO _2\) ઉત્પન્ન કરશે.JEE Mains 2023 Medium
- ઇથેન ના \(3\, g\) સંપૂર્ણ દહને પાણી ના \(x \times 10^{22}\) અણું આપે છે \(x\) ની કિંમત શોધો....... [ઉપયોગ કરો : \(N _{ A }=6.023 \times 10^{23} ;\) આણ્વિય દળ \(u\) \(C : 12.0 ; O : 16.0 ; H : 1.0]\)JEE Mains 2021 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I
ઉષ્માગતિક પ્રક્રિયાસૂચિ-II
મૂલ્ય kJ માંA. આદર્શ વાયુના 2 molનું 300 K તાપમાને 2 \(dm ^3\) થી \(20 dm ^3\) સુધી થતા પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલું કાર્ય. I. 4 B. આદર્શ વાયુના 1 molનું 300 K તાપમાને \(1 m^3\) થી \(3 m^3\) સુધી થતા અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં 3 kPa ના અચળ દબાણ વિરુદ્ધ થયેલું કાર્ય. II. 11.5 C. આદર્શ વાયુના 1 molના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=320 K\) અને \(\overline{ C }_{ V }=\frac{3}{2} R\) હોય. III. 6 D. આદર્શ વાયુના 1 molના અચળ દબાણે થતા પ્રક્રમમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=\) 337 K અને \(\overline{ C }_{ P }=\frac{5}{2} R\) હોય. IV. 7 JEE Mains 2026 Medium - નેસ્લર પ્રક્રિયક્ર માટે નું સૂત્ર શોધો.JEE Mains 2023 Hard
- \(1\) મોલલ \(K _{4} Fe ( CN )_{6} \) દ્રાવણમાં \(0.4 .\) નું વિયોજન થાય છે. તેનું ઉત્કલન બિંદુ અન્ય દ્રાવણ ની સમાન હોય છે જેમાં \(18.1\) વિદ્યુતઅવિભાજ્ય્ય દ્રાવકના ટકાની ટકાવારી હોય છે.\(A\) નું મોલર દળ \(.......\, u\). છેJEE Mains 2021 Medium
- પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વર્તુળ \(C:(x-h)^{2}+(y-k)^{2}=r^{2}, k>0\) એ \(x\)- અક્ષને \((1,0)\)આગળ સ્પર્શો છે. જો રેખા \(x + y =0\) એ વર્તુળ \(C\) ને \(P\) અને \(Q\) આગળ એવી રીતે છદે કે જેથી જીવા \(PQ\) ની લંબાઈ \(2\) થાય, તો \(h + k + r\) ..........JEE Mains 2022 Hard
- \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 Medium - એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 Easy
- વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(I (x)=\int \frac{3 d x}{(4 x+6)\left(\sqrt{4 x^2+8 x+3}\right)}\) અને \(I(0)=\frac{\sqrt{3}}{4}+20.\) જો \(I \left(\frac{1}{2}\right)=\frac{a \sqrt{2}}{b}+ c\) જ્યાં \(a, b, c \in N\), ગુ.સા.અ \((a, b)=1\) હોય, તો \(a+b+c\) = ___ .JEE Mains 2026 Easy