ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

\(m _1=5\,kg\) અન \(m _2=3\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી દોરી, કે જે લીસી અને હલકી પુલી પરથી પસાર થઈ છે, તેની મદદથી જોડવામાં આવે છે. પુલી એક લીસા ઢોળાવના છેડે રહેલ છે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. ઢોળાવ વડે \(m\) દળ ધરાવતાં પદાર્થ ઉપર લાગતું બળ \(...... N\) હશે. [ \(g =10 ms ^{-2}\) લો.]

  1. A \(30\)
  2. B \(40\)
  3. C \(50\)
  4. D \(60\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(40\)

Step-by-step Solution

Detailed explanation

For equilibrium \(m_{2} g=m_{1} g \sin \theta\) \(\sin \theta=\frac{m_{2}}{m_{1}}=\frac{3}{5}\) \(\cos \theta=\frac{4}{5}\) Normal force on \(m _{1}=5\,g \cos \theta\) \(=5 \times 10 \times \frac{4}{5}=40\,N\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app