JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(4^{th}\) બોહર ભ્રમણકક્ષા ની ઇલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઇ .......... થાય .
- A \(8 \pi a_{0}\)
- B \(2 \pi a_{0}\)
- C \(4 \pi a_{0}\)
- D \(6 \pi a_{0}\)
Answer & Solution
Correct Answer
(A) \(8 \pi a_{0}\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \pi r=n \lambda\) for \(\quad \mathrm{n}=1, \mathrm{r}=\mathrm{a}_{0}\) \(\mathrm{n}=4, \mathrm{r}=16 \mathrm{a}_{0}\) So, \(\quad 2 \pi \times 16 \mathrm{a}_{0}=4 \times \lambda\) \(\lambda=8 \pi \mathrm{a}_{0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?JEE Mains 2019 Hard
- આપેલ પ્રક્રિયા શ્રેણીમાંથી મુખ્ય નીપજો નીપજ \(\mathrm{A}\) અને નીપજ \(\mathrm{B}\) છે. નીપજ \(\mathrm{A}\) અને નીપજ \(\mathrm{B}\) માં \(\pi\) ઇલેક્ટ્રોનનો કુલ સરવાળો _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - \(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)JEE Mains 2023 Medium
- \(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f \,[-3,3]\) પર \(f(x)=\left\{\begin{array}{cc}\min \left\{|x|, 2-x^{2}\right\} & , \quad-2 \leq x \leq 2 \\ {[|x|]} & , \quad 2<|x| \leq 3\end{array}\right.\) વડે વ્યાખ્યાયીત છે, જ્યાં\([x]\) મહત્તમ પૂર્ણાંક \(\leq x\) દર્શાવે છે. \((-3,3)\) માં \(f\) વિકલનીય ન થાય તેવા બિંદુઓની સંખ્યા ...... છે.JEE Mains 2021 Hard
- ધારોકે \(|A|=6\), જ્યાં A એક 3 x 3 શ્રેણિક છે. જો \(\left|\operatorname{adj}\left(3 \operatorname{adj}\left(A^2 \cdot \operatorname{adj}(2 A)\right)\right)\right|=2^{ m } \cdot 3^{ n }, m , n \in N\) હોય, તો m + n= ___ .JEE Mains 2026 Medium
- ઈથિલિડીન ક્લોરાઈડનું \(IUPAC\) નામ શોધો. (લખો)JEE Mains 2022 Easy
- જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ \(3\) અને તેના પ્રથમ \(25\) પદોનો સરવાળો તે પછીના બીજા \(15\) પદોનો સરવાળા જેટલો થાય તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવોJEE Mains 2020 Hard
- પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે.JEE Mains 2024 Hard
- ઘટક કે જેમાં \(N\) પરમાણુ \(sp\) સંકરણ ધરાવે છે, તે .......JEE Mains 2016 Medium