JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલા સંયોજનો પૈકી સૌથી વધુ બેઝિક એમિનો એસિડ કયો છે?
- A એસ્પાર્ઝીન
- B લાઈસીન
- C સિરીન
- D હીસ્ટીડીન
Answer & Solution
Correct Answer
(B) લાઈસીન
Step-by-step Solution
Detailed explanation
Compound \(Pl\) value Histidine \(7.6\) Serine \(5.7\) Lysine \(9.8\) Asparagine \(5.4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard - નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2016 Hard
- વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - કોષને ધ્યાનમાં લો \(Pt _{( s )}\left| H _2( g , 1\,atm )\right| H ^{+}( aq , 1 M )|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid Pt ( s )\) \(298\,K\) પર જયારે કોષ નો પોટેન્શિયલ \(0.712\,V\) હોય તો \(\left[ Fe ^{2+}\right] /\left[ Fe ^{3+}\right]\) નો ગુણોત્તર \(.......\) છે. આપેલ:\(Fe ^{3+}+ e ^{-}= Fe ^{2+}, E ^{\circ} Fe ^{3+}, Fe ^{2+} \mid Pt =0.771\) \(\frac{2.303 RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Hard
- ઘનાયનોના સમૂહ પૃથ્થકરણમાં \(Ba ^{2+}\) અને \(Ca ^{2+}\) અનુક્રમે __________ તરીકે અવક્ષેપિત થાય છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ \(25\,cm\) લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?
JEE Mains 2014 Hard - શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 Medium
- ધારો કે પરવલય \(P : y^2 = 4kx\) અને ઉપવલય \(E : \dfrac{x^2}{a^2} + \dfrac{y^2}{b^2} = 1\) છે. ધારો કે \(P\) અને \(E\) ના છેદબિંદુઓને જોડતો રેખાખંડ તેમનો નાભિલંબ છે. જો \(E\) ની ઉત્કેન્દ્રતા \(e\) હોય, તો \(e^2 + 2\sqrt{2}\) બરાબર _____ થાય.JEE Mains 2026 Hard
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
- એક યાદચ્છિક ચલ \(X\) ના નીચેના સંભાવના વિતરણ
નું મધ્યક જો \(\frac{46}{9}\) હોય, તો વિતરણ નું વિચરણ ............ છે.\(X\) \(0\) \(2\) \(4\) \(6\) \(8\) \(P(X)\) \(a\) \(2a\) \(a+b\) \(2b\) \(3b\) JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
પ્રતિપાદન (A) : સૂર્યથી ગ્રહ સુધીનો ત્રિજ્યા સદિશ સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે અને આથી ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે.
કારણ (R) : કેન્દ્રીય બળ ક્ષેત્ર માટે કોણીય વેગમાન અચળ રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy