JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(X\) ના એક નમૂના ના વિઘટનનો વેગ અચળાંક \(0.05\, \mu g/\)વર્ષ છે, તો \(X\) ના \(5\, \mu g\) ને \(2.5\, \mu g\) માં વિઘટન કરવા માટે કેટલા વર્ષો લાગશે?
- A \(50\)
- B \(25\)
- C \(20\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(50\)
Step-by-step Solution
Detailed explanation
According to unit of rate constant it is a zero order reaction then half life of reaction will be \({t_{1/2}} = \frac{{{C_0}}}{{2k}} = \frac{{5\,\mu g}}{{2 \times 0.05\,\mu g/year}} = 50\,years\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લાયસીન, લ્યુસીન, એસ્પાર્ટીક એસિડ અને હિસ્ટાડાઇન દરેકના એક પરમાણુની પ્રક્રિયાઓ દ્વારા સાંશ્લેષિત પેપ્ટાઇડમાં \(.....\) પેપ્ટાઇડ બંધન હશે.JEE Mains 2021 Hard
- જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- \(300\,K\) પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ \(7.47\,bar\) છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા \((inject)\) માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા \(gL ^{-1}\) માં \(\dots\dots\dots\) છે. \((R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})\) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - નિર્જળ \(\mathrm{CuSO}_4\) અને \(\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}\) ની દ્રાવણની ઉષ્મા અનુક્રમે \(-70 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(+12 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. \(\mathrm{CuSO}_4\) માંથી \(\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}\) માં જલીયકરણની ઉષ્મા \(-\mathrm{xkJ}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- ફોટોન 'A' ની તરંગલંબાઈ 400 nm છે. ફોટોન 'B' ની આવૃત્તિ \(10^{16} s^{-1}\)છે. ફોટોન 'C' ની તરંગસંખ્યા \(10^4 cm^{-1}\) છે. આ ફોટોન ની ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(KI\) ના \(20\%\) (mass/mass) દ્રાવણની મોલાલિટી થશે ? (\(KI\)નુ મોલર દળ \( = 166\,g\,mol^{-1}\))JEE Mains 2019 Hard
- ધારો કે વર્તુળ \(C _{1}: x^{2}+y^{2}=2\) ના બિંદુ \(M (-1,1)\) આગળનો સ્પર્શક એ વર્તુળ \(C _{2}:(x-3)^{2}+(y-2)^{2}=5\) ને બે ભિન્ન બિંદુઓ \(A\) અને \(B\) માં છેદ્દે છે. ને \(C_{2}\) ના બિંદુઓ \(A\) અને \(B\) આગળના સ્પર્શકો \(N\) માં છેદે, તો ત્રિકોણ \(ANB\) નું ક્ષેત્રફળ\(=\dots\dots\)JEE Mains 2022 Hard
- એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે.JEE Mains 2023 Hard
- \(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (આકાર ) સૂચી \(-II\) (અણુઓ) \((A)\) \(T-\) આકાર \((I)\) \(XeF _{4}\) \((B)\) ત્રિકોણીય સમતલીય \((II)\) \(SF _{4}\) \((C)\) સમતાલીય સમતલીય \((III)\) \(ClF _{3}\) \((D)\) ચિંચવો \((IV)\) \(BF _{3}\) JEE Mains 2022 Medium - જો \(r\) ત્રિજ્યાના ગોલકના પૃષ્ટફળના વધારાનો દર \(8\, cm^2/s\) હોય તો તેના ઘનફળના બદલવાનો દરએ . .. . . છે .JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d = 20\,\mu \,m\) વ્યાસ અને એક \(I = 2\,m\) લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી \({\theta _1} = {40^o}\) ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
JEE Mains 2019 Hard