JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલા સંયોજનોમાં \(pK_b\) નો વધતો ક્રમ શું હશે?

- A \((c) < (a) < (d) < (b)\)
- B \((b) < (d) < (a) < (c)\)
- C \((a) < (c) < (d) < (b)\)
- D \((b) < (d) < (c) < (a)\)
Answer & Solution
Correct Answer
(C) \((a) < (c) < (d) < (b)\)
Step-by-step Solution
Detailed explanation
\(CH_3O-, CH_3-, H\) is electron donating, But \(-NO_2\) is electron withdrawing group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(MnF _4, MnF _3\) અને \(MnF _2\) પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(.....B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- \(\mathrm{Sc}, \mathrm{Mn}, \mathrm{Co}\) અને Cu પૈકી, સર્વોચ્ચ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો. તે તત્વની +2 ઓક્સિડેશન અવસ્થામાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _____ BM (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- \(DNA\) ની ડબલ હેલ્લિકલ બંધારણનું કારણ કયું છે ?JEE Mains 2014 Medium
- સૂચિ\(-I\) ને સૂચિ\(-II\) સાથે જોડો.
બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (પરમાણું ક્રમાંક) સૂચિ \(-II\) (આવર્તકોષ્ટકનો વિભાગ) \(A\) \(37\) \(I\) \(p-\)વિભાગ \(B\) \(78\) \(II\) \(d-\)વિભાગ \(C\) \(52\) \(III\) \(f-\)વિભાગ \(D\) \(65\) \(IV\) \(s-\)વિભાગ JEE Mains 2023 Medium - નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ \(k\left[ A \right]\left[ B \right]\) રજૂઆત દ્વારા આપવામાં આવે છે.\(A + B \to\) Product \(A\) નું મૂલ્ય \(0.1\) મોલ અચળ રાખીને \(B\) નું મૂલ્ય \(0.1\) મોલથી વધારી \(0.3\) મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?JEE Mains 2016 Hard
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(2 x+3 \tan x=\pi, x \in[-2 \pi, 2 \pi]-\left\{ \pm \frac{\pi}{2}, \pm \frac{3 \pi}{2}\right\}\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- સાચાં વિધાનો ઓળખો :
(A) જ્યારે પ્રાથમિક એમાઈનને એસિડિક પરિસ્થિતિમાં \(\mathrm{NaNO}_2\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર આપતા નથી.
(B) એલિફેટિક અને ઍરોમેટિક પ્રાથમિક એમાઈન \(\mathrm{CHCl}_3\) અને ઇથેનોલિક KOH સાથે ગરમ કરવાથી કાર્બિલએમાઇન બનાવે છે.
(C) દ્વિતીયક અને તૃતીયક એમાઈન પણ કાર્બિલએમાઇન કસોટી આપે છે.
(D) બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે.
(E) તૃતીયક એમાઈન બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ સાથે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- સમાન પરમાણ્વિય ત્રિજ્યા ધરાવતી જોડ જણાવો .JEE Mains 2019 Medium
- \(DNA\) અને \(RNA\) અણુઓમાં શર્કરા (સુગર) અણુ (મોઈટી) અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Medium
- 10 cm લંબાઈનો એક ચોરસ લેમિના OABC, 'O' બિંદુ પર ધરીબદ્ધ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો લેમિના પર લાગે છે. જો લેમિના સ્થિર રહે, તો F નું મૂલ્ય ________ છે.
JEE Mains 2025 Medium