JEE Mains · Chemistry · STD 12 - કાર્બોકિસલિક ઍસિડ
- JEE Mains 2021
- અઘરું
- MCQ
\([image]\) મેલેઇક એનહાઇડ્રાઈડ મેલેઇક એનહાઇડ્રાઇડ કોના દ્વારા તૈયાર કરી શકાય છે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) સિસ\(-\)બ્યુટ\(-2-\)ઇનડાયોઈક ઍસિડને ગરમ કરતાં
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Cis but \(2 -\)enoic acid


Chemistry ના વધુ પ્રશ્નો
- સાયનોબેન્ઝિનમાંથી બેન્જાઇલેમાઇન બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનીમાંથી કઈ નથી ?JEE Mains 2019 અઘરું
- જ્યારે \(0.25\) મોલ અબાષ્પશીલ, બિન-આયનીય દ્રાવ્યને \(1\) મોલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના \(x\%\) હતું. \(x\%\) કેટલા હશે?JEE Mains 2026 સરળ
- ગ્લુકોઝ \(\left(\mathrm{C}_6 \mathrm{H}_{12} \mathrm{O}_6\right)\) નું દહન \(\mathrm{CO}_2\) અને પાણી ઉત્પન્ન કરે છે. 900 \(\mathrm{g}\) ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો (\(\mathrm{g}\) માં) _______ છે. [ગ્લુકોઝનો મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}=180\) ]JEE Mains 2024 મધ્યમ
- જ્યારે એસિટોન આયોડિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડથી ગરમ થાય છે ત્યારે તે કઈ મુખ્ય નીપજની રચના કરે છે ?JEE Mains 2014 અઘરું
- નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?JEE Mains 2014 અઘરું
- ના માટે બંધ વિયોજન ઊર્જા સૌથી વધારે છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (સંક્રાંતિ ધાતુ આયન) સૂચિ - II (ચુંબકીય ચાકમાત્રા (B.M.)) (A) Ti3+ (I) 3.87 (B) V2+ (II) 0.00 (C) Ni2+ (III) 1.73 (D) Sc3+ (IV) 2.84
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - એક એસી સર્કિટમાં, તાત્કાલિક વિદ્યુતપ્રવાહ શૂન્ય છે, જ્યારે તાત્કાલિક વિદ્યુત દબાણ સૌથી વધુ હોય છે. આ કેસમાં, સ્ત્રોત કોની સાથે જોડાયેલો હોઈ શકે છે? \(A\). શુદ્ધ ઇન્ડક્ટર. \(B\). શુદ્ધ કેપેસિટર. \(C\). શુદ્ધ રેસિસ્ટર. \(D\). ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન. નીચેનાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 અઘરું
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - એક ગજીયા ચુંબક માટે ચુંબકીય ચાકમાત્રા \(0.5 \mathrm{Am}^2\) છે. તેને \(8 \times 10^{-2} \mathrm{~T}\) ધરાવતા સમાન (નિયમિત) ચુંબકીયક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેની સૌથી સ્થાય (સ્થિર) સ્થિતિમાંથી સૌથી અસ્થિર સ્થિતિમાં ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય _______ થશે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m = 1.0\,kg\) નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક \(500\,N/m\) છે. આ ગતિ માટે કંપવિસ્તાર \(A\) કેટલો હોવો જોઈએ કે જેથી \(m\) દળ પ્લેટફોર્મથી છૂટો પડે? (\(g = 10\,m/s^2\) અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)
JEE Mains 2013 મધ્યમ - \(x-\)દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને \(E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}\) વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય \(\dots \times 10^{-7}\,T\) હશે. (Given \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 સરળ