JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રક્રિયા scheme \(A\xrightarrow{{{k_1}}}B\xrightarrow{{{k_2}}}C\) માટે જો \(B\) ના સર્જનનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા ..... દ્વારા આપવામાં આવે છે.
- A \(\left( {\frac{{{k_1}}}{{{k_2}}}} \right)\left[ A \right]\)
- B \(\left( {{k_1} - {k_2}} \right)\left[ A \right]\)
- C \({k_1}{k_2}\left[ A \right]\)
- D \(\left( {{k_1} + {k_2}} \right)\left[ A \right]\)
Answer & Solution
Correct Answer
(A) \(\left( {\frac{{{k_1}}}{{{k_2}}}} \right)\left[ A \right]\)
Step-by-step Solution
Detailed explanation
Applying steady state of approximation \(\frac{d}{{dt}}[B]\, = \,{K_1}[A]\, - \,{K_2}[B]\) \(O\, = \,{K_1}[A]\, - \,{K_2}[B]\) \(\frac{{{K_1}}}{{{K_2}}}[A]\, = \,[B]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા \(............\) છે.JEE Mains 2023 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝ ને કોના દ્વારા ઓળખી શકાય છે ?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : હેલોઆલ્કેન ની \(KCN\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે \(\operatorname{AgCN}\) સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે. કારણ (\(R\)) : \(KCN\) અને \(AgCN\) બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard - ઈથિલિન અણુમાં હાજર \(\sigma\) અને \(\pi\) બંધો ની સંખ્યા અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 Hard - વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. \((A)\) સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ. \((B)\) વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે. \((C)\) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે. \((D)\) વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે. \((E)\) ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.JEE Mains 2022 Medium
- ધારો કે બિંદુુ \((1,0,7)\) નું રેખા \(\frac{x}{1}=\frac{y-1}{2}=\frac{z-2}{3}\) માં પ્રતિબિંબ બિંદુ \((\alpha, \beta, \gamma)\) છે. તો નીચેના બિંદુુઓ પૈકી ક્યું, \((\alpha, \beta, \gamma)\) માંથી પસાર થતી તથા \(y\)-અક્ષ અને \(z\)-અક્ષ સાથે અનુક્રમે \(\frac{2 \pi}{3}\) અને \(\frac{3 \pi}{4}\) ખૂણાઓ બનાવતી અને \(x\)-અક્ષ સાથે લઘુકોણ બનાવતી રેખા પર આવેલ હશે ?JEE Mains 2024 Hard
- અહી \(\mathrm{f}\) એ અંતરાલ \([0,2]\) પર સતત છે અને અંતરાલ \((0,2)\) પર દ્રીતીય વિકલનીય છે . જો \(\mathrm{f}(0)=0, \mathrm{f}(1)=1\) અને \(f(2)=2\) હોય તો . .. . .JEE Mains 2021 Hard
- અહીં \(XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow\) \(NaBr + H_3AsO_4 + NaCl\) ઉપરોક્ત પ્રક્રિયામાં \(X, Y\) અને\(Z\) ના મૂલ્યો અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓ \(H _\alpha\) અને \(H _\beta\) ની તરંગલંબાઈનો ગુણોત્તર \(\frac{x}{20}\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium