ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

એક એમાઇન \(( X )\) બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમાં p-ટોલ્યુઇનસલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણ સ્પષ્ટ રહે છે. બનેલા એમાઇન \((X)\) નું મોલર દળ _______ \(gmol ^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(gmol ^{-1}\) માં છે : C : 12, H : 1, O : 16, N: 14 )

  1. A 325
  2. B 287
  3. C 151
  4. D 244
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 287

Step-by-step Solution

Detailed explanation

(X) નું મોલર દળ 287 g mol -1 છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app