JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જો એક પ્રક્રિયા \(100\) સેકંડમાં \(50\%\) થાય અને \(200\) સેકંડમાં \(75\%\) થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.
- A \(2\)
- B \(3\)
- C \(0\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
First order reaction as halflife is constant.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : એક હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણ, જે એકદંતીય લિગેન્ડનો ઉપયોગ કરીને બનેલો હોય, તે ત્રિપરિમાણીય સમઘટકતા દર્શાવશે નહીં.
વિધાન II : cis- અને trans- પ્લેટિન એ Pd ના હિટરોલેપ્ટિક સંકીર્ણો છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - \(25\,^oC\) તાપમાને \(Fe(NH_4)_2(SO_4)_2\) ના \(0.10\, M\) દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ \(10.8\, atm\) છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. \((R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium
- પ્રક્રિયા માટે પ્રક્રિયક \("A"\) અને શરત શોધો.
JEE Mains 2021 Easy - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: સુક્રોઝ દક્ષિણભ્રમણીય છે. જોકે સુક્રોઝનું જળવિભાજન કરતા મળતું દ્રાવણ નીપજોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ વામભ્રમણીય દર્શાવે છે.
વિધાન II: સુક્રોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. ગ્લુકોઝનું વામભ્રમણ ફ્રુક્ટોઝના દક્ષિણભ્રમણ કરતાં વધુ હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - \(CH _3\left( CH _2\right)_4 CH _3 \xrightarrow[HCl,\Delta]{Anhy.AlCl_3} X\) આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ \(X\) શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(4I\) અને \(9I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર \(A\) બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ \(B\) આગળ \(\pi\) છે. બિંદુ \(A\) અને \(B\) આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત \(........\,I\) થશે.JEE Mains 2022 Medium
- \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\)JEE Mains 2019 Medium
- બે વર્તુળો કે જેની ત્રિજ્યા \(5\,\) એકમ છે તેઓ એકબીજા ને બિંદુ \((1,2)\) આગળ સ્પર્શે છે. જો તેઓના સામાન્ય સ્પર્શકનું સમીકરણ \(4 \mathrm{x}+3 \mathrm{y}=10\) છે અને \(\mathrm{C}_{1}(\alpha, \beta)\) અને \(\mathrm{C}_{2}(\gamma, \delta)\), \(\mathrm{C}_{1} \neq \mathrm{C}_{2}\) એ તેઓના કેન્દ્રો છે તો \(|(\alpha+\beta)(\gamma+\delta)|\) ની કિંમત મેળવો.JEE Mains 2021 Hard
- ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ની ઉકેન્દ્રીતા એ અતિવલય \(2 x^2-2 y^2=1\) ની ઉકેન્દ્રીતા ની વ્યસ્ત છે. જો ઉપવલય એ અતિવલયને કાટખૂણે છેદે છે તો ઉપવલયની નાભીલંભની લંબાઈ \(................\) થાય.JEE Mains 2023 Hard
- નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - એક વાયુનું મિશ્રણ \(T\) તાપમાને \(8\) મોલ આર્ગન અને \(6\) મોલ ઓક્સિજન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard