JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(20\, \mu {C}\) અને \(-5\, \mu {C}\) બે વિદ્યુતભાર ધરાવતા બે કણો \({A}\) અને \({B}\) વચ્ચેનું અંતર \(5\, {cm}\) છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?

- A \(20\, \mu {C}\) વિદ્યુતભારની ડાબી બાજુ At \(5\, {cm}\) અંતરે
- B \(-5\, \mu {C}\) વિદ્યુતભારની જમણી બાજુ At \(5\, {cm}\) અંતરે
- C બંને વિદ્યુતભારની વચ્ચે \(-5\, \mu {C}\) વિદ્યુતભારથી \(1.25 \,{cm}\) અંતરે
- D બંને વિદ્યુતભારની વચ્ચે
Answer & Solution
Correct Answer
(B) \(-5\, \mu {C}\) વિદ્યુતભારની જમણી બાજુ At \(5\, {cm}\) અંતરે
Step-by-step Solution
Detailed explanation
Null point is possible only right side of \(-5 \,\mu {C}\) \({E}_{{N}}=+\frac{{k}(-5\, \mu {C})}{{x}^{2}}+\frac{{k}(20 \,\mu {C})}{(5+{x})^{2}}=0\) \({x}=5\, {cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાણી ધરાવતા હાઈડ્રોલિક પ્રેસમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ભુજાઓ છે. પાતળી ભુજામાં પાણીની સપાટી પર \(10 \mathrm{~N}\) નું બળ લગાડવામાં આવે છે. પાણીનું સંતુલન જાળવી રાખવા માટે જાડી ભુજામાં પાણીની સપાટી પર લગાડવું પડતું બળ _______ \({N}\) છે.
JEE Mains 2024 Hard - હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- એક ગૂંચળું 5000 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર 2 s માં બદલીને 3000 T કરવામાં આવે છે, ત્યારે ગૂંચળામાં 22 V નું પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ 0.02 m હોય, તો ગૂંચળામાં આંટાઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- એક ઝેનર ડાયોડ જેનો ઝેનર વોલ્ટેજ 5 V છે, તેનો ઉપયોગ 25 V ના અનિયમિત ડીસી વોલ્ટેજ ઇનપુટનું નિયમન કરવા માટે થાય છે. શ્રેણીમાં જોડેલા \(400 \Omega\) અવરોધ માટે, ઝેનર પ્રવાહ એ લોડ પ્રવાહના 4 ગણો મળે છે. લોડ પ્રવાહ \(\left(I_L\right)\) અને લોડ અવરોધ \(\left(R_{\mathrm{L}}\right)\) છે :JEE Mains 2025 Easy
- નીચે દર્શાવ્યા મુજબ અનંત વિસ્તૃત સમાંતર સમતલ સુવાહક પ્લેટો ધ્યાનમાં લો. પ્લેટોને \(+\sigma\) અને \(-2 \sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જો બે પ્લેટોની વચ્ચેના મધ્યબિંદુએ +q બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ ____ થશે.
JEE Mains 2025 Hard - મોટા આડછેદવાળો એક લાંબો નળાકાર વાહક તેના આડછેદ પર સમાન રીતે વિતરિત વિદ્યુત પ્રવાહ વહન કરે છે. આ પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે :
A. વાહકના કોઈ પણ છેડે મહત્તમ અને મધ્યબિંદુએ લઘુત્તમ
B. વાહકની અક્ષ પર મહત્તમ
C. વાહકની સપાટી પર લઘુત્તમ
D. વાહકની અક્ષ પર લઘુત્તમ
E. વાહકના આડછેદના બધા બિંદુઓએ સમાન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-\sqrt{2} x+2=0\) ના બીજ છે. તો \(\alpha^{14}+\beta^{14}=.......\)JEE Mains 2023 Hard
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
JEE Mains 2014 Medium - જો સંકર સંખ્યા \(z=2-i\left(2 \tan \frac{5 \pi}{8}\right)\) નો માનાંક \(r\) અને કોણાંક \(\theta\) હોય, તો \((r, \theta)\) શું છે?JEE Mains 2024 Medium
- બે સદીશો \(\vec{p}=2 \hat{i}+3 \hat{j}+k\) અને \(\vec{q}=\hat{i}+2 \hat{j}+k\) આપેલ છે. જો સદીશો \(\vec{r}=(a \hat{i}+\beta \hat{j}+\gamma k)\) એ સદીશો \((\vec{p}+\bar{q})\) અને \((\vec{p}-\vec{q})\) બંને ને લંબ છે અને \(|\vec{r}|=\sqrt{3}\) હોય તો \(|\alpha|+|\beta|+|\gamma|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(10\,kg\) દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે \(45^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે \((20,10)\) બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય \(T\) હોય,તો \(t=\frac{T}{\sqrt{2}}\) સમયે વેગમાન સદિશ \(............\) થશે.\(\left[\right.\) \(\left.g=10 m / s ^{2}\right]\) લો.JEE Mains 2022 Hard