JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચેના પૈકી શામાં 2s કક્ષકની ઊર્જા સૌથી ઓછી છે ?
- A \(K\)
- B \(Na\)
- C \(H\)
- D \(Li\)
Answer & Solution
Correct Answer
(A) \(K\)
Step-by-step Solution
Detailed explanation
Greater the nuclear charge, stronger will be the attraction, hence lower will be energy of \(2s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના અણુઓ ધ્યાનમાં લો :

જળવિભાજનના દરનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium - સૂચિ\(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. સૂચિ \(I\) માં ના પ્રક્રિયકો સાથે \(1-\)બ્રોમોપ્રોપેન ની પ્રક્રિયા કરતાં મળતી નીપજ સૂચિ \(II\) માં આપેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ\(I\) સૂચિ\(I\) \(A\) \(KOH (\text { alc) }\) \(I\) નાઈટ્રાઈલ \(B\) \(KCN \text { (alc) }\) \(II\) એસટર \(C\) \(AgNO _2\) \(III\) આલ્કીન \(D\) \(H _3 CCOOAg\) \(IV\) નાઈટ્રોઆલ્કીન JEE Mains 2023 Medium - સૂચી \(- I\) સાથે સૂચી \(- II\)ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) સૂચી \(- II\) \((A)\) \(\left[ PtCl _{4}\right]^{2-}\) \((I)\) \(sp ^{3} d\) \((B)\) \(BrF _{5}\) \((II)\) \(d ^{2} sp ^{3}\) \((C)\) \(PCl _{5}\) \((III)\) \(dsp ^{2}\) \((D)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((IV)\) \(sp ^{3} d ^{2}\) JEE Mains 2022 Medium - \(E^o_{Cr^{3+}/Cr} =-0.74\, V,\,\) \(E^o_{MnO_4^-/Mn^{2+}} =1.51 \,V\) \(E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:\) \(E^o_{Cl/Cl^-} =1.36\,V\) ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?JEE Mains 2013 Hard
- એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - \(Pt \left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Cu ^{2+}(0.01 M ) \mid Cu ( s )\) \(298\,K\) પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ \(0.576\,V\) છે. દ્રાવણની \(pH\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(E _{ Cu ^{2+} / Cu }=0.34\,V\) અને ધરી લો \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\) )JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક સમ-અક્ષીય તાર (કેબલ) માં, સીધો તાર, કેન્દ્રીય સુવાહક અને બહારના સુવાહકમાંથી સમાન પ્રવાહ પણ વિરુધ્ધ દિશામાં વહે છે. _______ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે.JEE Mains 2024 Hard
- જો \(a=\lim _{x \rightarrow 0} \frac{\sqrt{1+\sqrt{1+x^4}}-\sqrt{2}}{x^4}\) અને \(b=\lim _{x \rightarrow 0}\) \( \frac{\sin ^2 x}{\sqrt{2}-\sqrt{1+\cos x}}\), હોય તો \(a b^3\) નું મૂલ્ય મેળવો .JEE Mains 2024 Hard
- એક તત્ત્વ ' \(E^{\prime}\) ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય \(374 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. ' \(E\) ' તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D સાથે અનુક્રમે \(-328,-349,-325\) અને \(-295 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો સાથે પ્રક્રિયા કરે છે. ઉત્પાદનો EA, EB, EC અને ED નો આયનીય ગુણધર્મ ના સંદર્ભમાં સાચો ક્રમ છે:JEE Mains 2025 Medium
- તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\))JEE Mains 2014 Medium
- એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard