ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

' \(X\) ' એ \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\), \(\left[\mathrm{Fe}\left(\mathrm{Cl}_6\right)\right]^{3-},\left[\mathrm{Fe}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) અને \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) સંકીર્ણ આયનો પૈકી સૌથી સ્થાયી સંકીર્ણ આયનના \(t_{2 g}\) કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{V}_2 \mathrm{O}_{\mathrm{X}}\) પ્રકારના વેનેડિયમના ઑક્સાઈડનો સ્વભાવ _______ છે.

  1. A ઍસિડિક
  2. B તટસ્થ
  3. C બેઝિક
  4. D ઉભયધર્મી
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઉભયધર્મી

Step-by-step Solution

Detailed explanation

કિલેશન અસરને કારણે સૌથી સ્થાયી \(\left[\mathrm{Fe}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) છે. \(\mathrm{V}_2 \mathrm{O}_5\) ઉભયધર્મી છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app