JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(\mathrm{H}_{(\mathrm{g})}\) અને \(\mathrm{O}_{(\mathrm{g})}\) માટેની સર્જન એન્થાલ્પી, \(\Delta \mathrm{H}_{\mathrm{f}} \ominus\), 298.15 K તાપમાને અનુક્રમે 220.0 અને \(250.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે, અને \(\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) માટેની \(\Delta \mathrm{H}_{\mathrm{f}}{ }^{\ominus}\) તે જ તાપમાને \(-242.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. 298.15 K તાપમાને પાણીમાં \(\mathrm{O}-\mathrm{H}\) બંધની સરેરાશ બંધ એન્થાલ્પી __________ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
- A 460
- B 466
- C 450
- D 444
Answer & Solution
Correct Answer
(B) 466
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \frac{1}{2} \mathrm{H}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{H}(\mathrm{g}) \quad ; \quad \Delta_{\mathrm{f}} \mathrm{H}\left(\mathrm{H}_{(\mathrm{g})}\right)=220 \mathrm{KJ} / \mathrm{mol} \\ & \frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
- નીચે આપેલા ધાતુ કાર્બોનિલ્સમાંથી ક્યા એક માં \(C O\) એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?JEE Mains 2024 Hard
- જો \(\lambda_0\) અને \(\lambda\) અનુક્રમે દેહલીજ તરંગલંબાઈ આપાત પ્રકાશની તરંગલંબાઈ હોય તો ધાતુની સપાટી પરથી મુક્ત થતા ફોટોઇલેક્ટ્રોનનો વેગ જણાવો.JEE Mains 2014 Medium
- \(NaBr , NaNO _3, KI\) અને \(CaF _2\) માંથી જે ક્ષાર સાંદ્ર \(H _2 SO _4\) સાથે ગરમ કરવાથી રંગીન બાષ્પ ઉત્પન્ન કરતું નથી તેનો મોલર દળ _______ \(g mol ^{-1}\) છે.
(મોલર દળ \(\text{g mol} ^{-1}\) માં : \(Na : 23, N: 14, K: 39, O : 16, Br : 80,\) \(I : 127, F: 19, Ca : 40)\)JEE Mains 2024 Medium - નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. \((a)\,\,q + w\) \( (b)\,\,q\) \((c)\,\,w\) \( (d)\,\,H -TS\)JEE Mains 2019 Hard
- પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- અતિવલય \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) ધ્યાનમાં લો, જેનું એક કેન્દ્ર \(\mathrm{P}(-3,0)\) પર છે. જો તેના બીજા કેન્દ્રમાંથી પસાર થતો નાભિલંબ P પર કાટખૂણો બનાવે અને \(a^2 b^2=\alpha \sqrt{2}-\beta\) હોય, જ્યાં \(\alpha, \beta \in \mathbb{N}\).JEE Mains 2025 Medium
- ધારોકે \(a \in Z\) અને \([t]\) એ મહત્તમ સંખ્યા \(\leq t\) છે.તો વિધેય \(f(x)=[a+13 \sin x], x \in(0, \pi)\) જ્યા વિકલનીય ન હોય તેવા બિંદુની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{f}(\mathrm{x})\) એ ત્રિઘાતાંકીય બહુપદી છે કે જેમાં \(\mathrm{f}(1)=-10\) \(\mathrm{f}(-1)=6\) છે અને \(\mathrm{x}=1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે અને \(f^{\prime}(x)\) એ \(x=-1\) આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે તો \(f(3)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો પ્રદેશ \(\left\{( x , y ): x ^{\frac{2}{3}}+ y ^{\frac{2}{3}} \leq 1 x + y \geq 0, y \geq 0\right\}\) નું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(\frac{256 A }{\pi}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(200\, kg\)ના પ્લેટફોર્મના પરિઘ પર \(80\, kg\) નો માણસ હોય ત્યારે તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(5\;rpm\) છે. હવે માણસ ચાલીને કેન્દ્ર પર જાય ત્યારે તે પ્લેટફોર્મની કોણીય ઝડપ ....... \(rpm\)JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપ્યાં છે. વિધાન \(I\): જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદુઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમીકરણ \(P_1-P_2=\rho g\left(h_2-h_1\right)\) ઉપર આધાર રાખે છે. વિધાન \(II\) : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં \(2 \mathrm{gh}=v_1^2-v_2^2\) છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
JEE Mains 2024 Hard