JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
સમઇલેક્ટ્રોનીય આયનોનો સેટ જણાવો.
- A \(Li^, Na^+, O^{2-}\) અને \(F^-\)
- B \(F^-, Li^+, Na^+\) અને \(Mg^{2+}\)
- C \(N^{3-}, O^{2-}, F^-\) અને \(Na^+\)
- D \(N^{3-}, Li^+, Mg^{2+}\) અને \(O^{2-}\)
Answer & Solution
Correct Answer
(C) \(N^{3-}, O^{2-}, F^-\) અને \(Na^+\)
Step-by-step Solution
Detailed explanation
In this we have to choose isoelectronic set of ions: Isoelectronic species are those which have same no. of electron in total, so option \(3\) is correct
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Fex _{2}\) અને \(Fey _{3}\) એ જાણીતાં છે જ્યાં \(x\) અને \(y\) અનુક્રમે શોધો.JEE Mains 2021 Easy
- નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- \({K}^{+}, {Na}^{+}, {Al}^{3+}\) અને \({Mg}^{2+}\)ની આયનીય ત્રિજ્યા ક્યા ક્રમમાં છે?JEE Mains 2021 Easy
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 Medium
- \(200\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(24\, cal\, g^{-1}\) છે. જો \(I_2(s)\) અને \(I_2(vap)\) ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે \(0.055\) અને \(0.031\, cal\, g^{-1}K^{-1}\) હોય તો \(250\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(cal\, g^{-1}\) માં ગણો.JEE Mains 2019 Hard
- એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક સિક્કાને \(8\) વખત ઉછાળવામાં આવે છે. જો પ્રથમ છ ઉછાળમાં બરાબર \(4\) છાપ મળે અને છેલ્લા પાંચ ઉછાળમાં બરાબર \(3\) છાપ મળે તેની સંભાવના \(p\) હોય, તો \(96p\) બરાબર _____ છે.JEE Mains 2026 Hard
- ત્રણ, \(\{a, b, c \}\) પરનો સંબંધ \(R =\{( a , b ),( b , c )\}\) સંમિત અને પરંપરિત બને તે માટે તેમાં ન્યુનતમ ઘટકો ઉમેરવા પડે.JEE Mains 2023 Hard
- સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- \(2\, kg\) એક પરમાણ્વીય વાયુ એ \(4\times10^4\, N/m^2\) દબાણ પર છે. આ વાયુની ઘનતા \(8\, kg/m^3\) છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium