enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?
- A દૃશ્યમાન
- B માઇક્રોવેવ
- C પાર - જાંબલી
- D ક્ષ-કિરણ
Answer & Solution
Correct Answer
(A) દૃશ્યમાન
Step-by-step Solution
Detailed explanation
Balmer series give visible lines For \(H\)\(-\)atom
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) પર જો \(H ^{+}\) આયનની સાંદ્રતા \(1\, M\) થી \(10^{-4} \,M\) માં ઘટેલ હોય તો \(MnO _{4}^{-} / Mn ^{2+}\) જોડીમાં ઓક્સિડાઈઝીંગ પાવર (શક્તિ) માં ફેરફારની માત્રા \(x \times 10^{-4} \,V\) છે. (ધારી લો કે \(H ^{+}\) ની સાંદ્રતા માં ફેરબદલ થતા \(MnO _{4}^{-}\) અને \(Mn ^{2+}\) ની સાંદ્રતા સમાન રહે છે) તો \(x\) નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\) આપેલ \(\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]\)JEE Mains 2021 Medium
- સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
JEE Mains 2019 Hard - નીચેની પ્રક્રિયા \(xA \longrightarrow yB\) માં \(“A”\) અને \(“B”\) અનુક્રમે શુ હોઇ શકે ? \({\log _{10}}\,\left[ { - \frac{{d\left[ A \right]}}{{dt}}} \right] = {\log _{10}}\,\left[ {\frac{{d\left[ B \right]}}{{dt}}} \right] + 0.3010\)JEE Mains 2019 Hard
- નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ? \(C_2 , O_2 , NO , F_2\)JEE Mains 2019 Hard
- એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ગાંઠની (કેન્સરની) વૃધ્ધિ રોકતું સંયોજન જણાવો.JEE Mains 2019 Hard
- પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard
- \(25^o C\) તાપમાને જુદા જુદા દ્રાવણો \(0.500\, M\, C_2H_5OH\,(aq),\) \(0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), \) \(0.250\, M\,KBr\,(aq)\) અને \(0.125\, M\,Na_3PO_4\,(aq)\) ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2014 Hard
- પ્રક્રિયાને ધ્યાનમાં લો, \(4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )\) \(110.0\, g \,KNO _3\) નું ઉત્પાદન કરવા \(HNO _3\) ની જરૂરી માત્રા \(...... \;g\) શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(H : 1, O : 16, N : 14\) અને \(K : 39)\)JEE Mains 2022 Hard
- એક સમતોલ સિક્કા ને ઉછાળવામાં આવે છે . જો છાપ આવે તો બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે અને તેના પરના અંકોનો સરવાળો નોધવામાં આવે છે અને જો કાંટ આવે તો સરખી રીતે છીપેલા નવ પત્તા કે જેના પર \(1, 2, 3,….., 9\) અંક લખેલા હોય તેમાથી એક પત્તું પસંદ કરી તે તેના પરનો અંક નોધવામાં આવે છે તો નોધાયેલા અંક \(7\) અથવા \(8\) હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?JEE Mains 2019 Hard