JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(5\, g \, Na_2SO_4\) ને \(x\,g \, H_2O\) માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર \(3.82\,^oC\) જોવા મળે છે . જો \(Na_2SO_4\) એ \(81.5\%\) આયનીકરણ પામતો હોય તો \(x\) નુ આશરે મૂલ્ય ........... \(\mathrm{g}\) જણાવો. (પાણી માટે \(K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}\) છે) (મોલર દળ \(S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}\) )
- A \(15\)
- B \(25\)
- C \(45\)
- D \(65\)
Answer & Solution
Correct Answer
(C) \(45\)
Step-by-step Solution
Detailed explanation
Molality (experimental) \( = \,\frac{{\Delta {T_f}}}{{{K_f}}}\, = \,\frac{{3.82}}{{1.86}}\, = \,2.054\,mol/1000\,g\) solvent Molality (theoretical) \( = \,\frac{{mole\,\,of\,solute}}{{wt.\,of\,solventing\,(g)}} \times 1000\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો:
A. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન માટે લાગુ પડે છે.
B. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષક કરતાં નાનું હોય છે.
C. H પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા Li ની \(2s\) કક્ષકની ઊર્જા બરાબર હોય છે.
D. Cr ની ઇલેક્ટ્રોનીય રચના \([\text{Ar}] 3d^5 4s^1\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - જ્યારે મિથાઇલ એમાઈન \(NaNO_2\) અને \(HCl\) સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ?JEE Mains 2014 Hard
- \(1.86\, g\) એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન \(10 \,\%\) નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો \((g\) માં \()\) ...... \(\times 10^{-2}\) છે.JEE Mains 2021 Hard
- પરમાણ્વીય હાઈડ્રોજનના વર્ણપટ રેખાઓની કોઈ આપેલી શ્રેણી માટે \(\Delta \bar V\, = \,\Delta {\bar V_{\max }}\, - \,\Delta {\bar V_{\min }}\) એ \(cm^{-1}\) માં મહતમ અને ન્યૂનતમ આવૃતિઓનો તફાવત છે . \(\Delta {\bar V_{Lymann}}/\,\Delta {\bar V_{Balmer}}\) ગુણોતર જણાવો.JEE Mains 2019 Medium
- ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:
JEE Mains 2024 Medium - એક કાર્બનિક સંયોજન (x) ના 0.53 g ને જ્યારે વધુ પ્રમાણમાં નાઈટ્રિક એસિડ (સાંદ્ર) સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે તે 0.75 g સિલ્વર બ્રોમાઈડ અવક્ષેપ આપે છે. (x) ના 1.0 g ને દહન કરતાં 1.32 g \(CO _2\) વાયુ આપે છે. સંયોજન (x) માં હાઈડ્રોજન ની ટકાવારી __________ %. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16; સંયોજન (x) : \(\left.C _{ x } H _{ y } Br _{ z }\right]\)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(\sqrt{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ \(60°\) ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ \(4 \sqrt{3} cm\) જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... \(cm\) હશે.JEE Mains 2022 Medium
- 7 બેટ્સમેન અને 6 બોલરના સમૂહમાંથી, એક ટીમ માટે 10 ખેલાડીઓની પસંદગી કરવાની છે, જેમાં ઓછામાં ઓછા 4 બેટ્સમેન અને ઓછામાં ઓછા 4 બોલર હોવા જોઈએ. એક બેટ્સમેન અને એક બોલર જે અનુક્રમે ટીમના કેપ્ટન અને વાઇસ-કેપ્ટન છે, તેમને સમાવવા જોઈએ. તો આવી પસંદગી કેટલી રીતે કરી શકાય તેની કુલ સંખ્યા છે:JEE Mains 2025 Easy
- જો \(\overrightarrow{ a }=\alpha \hat{ i }+\beta \hat{ j }+3 \hat{ k }\) \(\overrightarrow{ b }=-\beta \hat{ i }-\alpha \hat{j}-\hat{ k }\) અને \(\overrightarrow{ c }=\hat{ i }-2 \hat{ j }-\hat{ k }\) આપેલ છે કે જેથી \(\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }=1\) અને \(\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=-3,\) તો \(\frac{1}{3}((\vec{a} \times \vec{b}) \cdot \vec{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે ' \(n\) ' એ \(\mathrm{ClF}_3\) ની સૌથી સ્થિર રચનામાં વિષુવવૃત્તીય સ્થાનમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મ (લોન પેર) ની સંખ્યા છે. નીચે આપેલા આયનોમાંથી ' \(n\) ' અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા આયનો _______ છે.
A. \(\mathrm{V}^{3+}\)
B. \(\mathrm{Ti}^{3+}\)
C. \(\mathrm{Cu}^{2+}\)
D. \(\mathrm{Ni}^{2+}\)
E. \(\mathrm{Ti}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - જો \(2 + 3i\) એ સમીકરણ \(2x^3 -9x^2 + kx- 13 = 0,\) \(k \in R,\) નો એક ઉકેલ હોય તો આ સમીકરણના વાસ્તવિક ઉકેલ મેળવો.JEE Mains 2015 Hard
- નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
JEE Mains 2025 Medium