JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
ઓર્ગેનિક સંયોજનો સાથેની આયનીય પ્રક્રિયાઓ _______ દ્વારા આગળ વધે છે \((A)\) સમવિભાજન બંધ વિભાજન \((B)\) વિષમવિભાજન બંધ વિભાજન \((C)\) મુક્ત મૂલક નિર્માણ \((D)\) પ્રાથમિક મુક્ત મૂલક \((E)\) દ્વિતીયક મુક્ત મૂલક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \((A)\) માત્ર
- B \((C)\) માત્ર
- C \((B)\) માત્ર
- D \((D)\) અને \((E)\) માત્ર
Answer & Solution
Correct Answer
(C) \((B)\) માત્ર
Step-by-step Solution
Detailed explanation
બંધનું વિષમવિભાજન આયનોની રચના તરફ દોરી જાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard - \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.220\,g\,CO _2\) અને \(0.126\,g\,H _2 O\) આપે છે.જો કાર્બનના \(\%\) એ \(24 \%\) હોય તો પછી હાઈડ્રોજનના \(\%\) \(........\,\times 10^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- સાચું વિધાન/વિધાનો ઓળખો :
(A) \(-\mathrm{OCH}_3\) અને \(-\mathrm{NHCOCH}_3\) સક્રિયકારક સમૂહ છે.
(B) -CN અને -OH મેટા નિર્દેશક સમૂહ છે.
(C) -CN અને \(-\mathrm{SO}_3 \mathrm{H}\) મેટા નિર્દેશક સમૂહ છે.
(D) સક્રિયકારક સમૂહો ઑર્થો- અને પેરા નિર્દેશક સમૂહો તરીકે વર્તે છે.
(E) હેલાઇડ્સ સક્રિયકારક સમૂહો છે.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 Hard
- સમૂહ \(15\) તત્વોના હાઈડ્રાઈડના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. \(A.\) હાઈડ્રાઈડોની સ્થિરતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3\) \(>\mathrm{BiH}_3\) ના ક્રમમાં ઘટે છે. \(B.\) હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3\) \(>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. \(C.\) હાઈડ્રાઈડો પૈકી, \(\mathrm{NH}_3\) એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે \(\mathrm{BiH}_3\) એ મંદ રિડકશનકર્તા છે. \(D.\) હાઈડ્રાઈડોની બેઝિકતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\) \(\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - હાઈડ્રોજન પરમાણુમાં ધરાસ્થિતિમાં રહેલા ઈલેક્ટ્રોનની બંધનઊર્જા \(13.6\,eV\) છે.\(Li ^{2+}\)માં દ્રિતીય ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(c \times 10^{-1}\,eV\) છે.\(x\)નું \(...........\) મૂલ્ય થશે.JEE Mains 2023 Medium
- એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂઆત કરીને ચક્રિય સ્થાનાંતર કરે છે અને ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરેલા પથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A}\) દ્વારા તે જ બિંદુ પર પાછો ફરે છે. આ પ્રક્રમમાં થયેલ કુલ કાર્ય _______ \(\mathrm{J}\) છે.
JEE Mains 2024 Hard - નીચેના દરેક સંયોજનો એરોમેટિક છે કે બિન-એરોમેટિક તે નક્કી કરો.
JEE Mains 2025 Medium - અહી વિધેય \(f(x)=\left\{\begin{array}{cc}\frac{\log _{e}(1+5 x)-\log _{e}(1+\alpha x)}{x} & \text { if } x \neq 0 \\ 10 & \text {; if } x=0\end{array}\right.\) એ \(x=0\) આગળ સતત હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર \(4250\) વિખંડન પ્રતિ મીનીટ છે. \(10\) મીનીટ બાદ, દર \(2250\) વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક \(.........\min^{-1}\) થશે. \(\left(\log _{10} 1.88=0.274\right.)\) લો.JEE Mains 2022 Medium