JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(n=5,\;m_s=+\frac 12\) ક્વોન્ટમ સંખ્યા સાથે સંકળાયેલ ભ્રમણકક્ષાની સંખ્યા ........ થાય.
- A \(11\)
- B \(25\)
- C \(15\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
No. of orbitals \(=n^{2}=5^{2}=25\) For \(n=5,\) no. of orbitals \(=n^{2}=25\) Total number of orbitals is equal to no. of electrons having \(\mathrm{m}_{\mathrm{s}}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઓકઝેલેટની પરમેગેનેટ સાથે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયામાં એક મોલ \(CO_2\) ના ઉત્પાદન માટે કેટલા ઇલેક્ટ્રોન શામેલ હશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}CH - C{H_2}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,Br\,\,}
\end{array}\xrightarrow[\begin{subarray}{l}
(ii)\,NaN{H_2} \\
in\,liq.\,N{H_3}
\end{subarray} ]{{(i)\,KOH\,alc.}}\)JEE Mains 2019 Hard - બોહરના સિદ્ધાંત અનુસાર સમાન ત્રિજ્યા ધરાવતી સ્પીસીઝ છે:
A. \(H\) (પ્રથમ કક્ષા)
B. \(He^+\) (પ્રથમ કક્ષા)
C. \(He^+\) (બીજી કક્ષા)
D. \(Li^{2+}\) (પ્રથમ કક્ષા)
E. \(Be^{3+}\) (બીજી કક્ષા)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(1\) બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ \(1\, L\) કદમાંથી \(10\, L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય \(kJ\) માં ગણો.JEE Mains 2019 Medium
- નિર્બળ એસિડનું \(2\) દ્રાવણ \(HA\) માં \(3.885^{\circ} C\) નો ઠંડક છે.. આ એસિડનો વિયોજન અંશ ...... \(\times 10^{-3} .\) છે [અહી આપેલ : પાણીનો મોલલ અચળાંક= \(1.85 \,K \,kg \,mol ^{-1}\) શુદ્ધ પાણીનો ઠંડક \(\left.=0^{\circ} C \right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક ઉસ્ચતર માધ્યમિક શાળાના \(220\) વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, એવું જોવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા \(125\) તથા વધુમા વધુ \(130\) વિદ્યાર્થી ગણિત શાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(85\) અને વધુમા વધુ \(95\) ભૌતિકશાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(75\) અને વધુમા વધુ \(90\) ૨સાયણશાસ્ત્ર ભણે છે; \(30\) બન્ને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ભણે છે; \(50\) બન્ને રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ર ભણે છે; \(40\) બન્ને ગણિતશાસ્ર અને ભૌતિકશાસ્ત્ર ભણે છે તથા \(10\) આ પૈકીના કોઈ પણ વિષયો ભણતા નથી. ધારોકે \(\mathrm{m}\) અને \(\mathrm{n}\) અનુક્રમે આ ત્રણે વિષયો ભણતા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી તથા વધુમાં વધુ સંખ્યા છે. તો \(\mathrm{m}+\mathrm{n}=\) ...........JEE Mains 2024 Hard
- એક વિદ્યુતરસાયણિક કોષ, નીચેની બે રિડૉક્સ યુગ્મ, \(M^{x+}(aq)/M(s)\) \([E_{red}^\ominus=+0.15\text{ V}]\) અને \(Fe^{3+}(aq)/Fe(s)\) \([E_{red}^\ominus=-0.036\text{ V}]\) નો બનેલો છે. કોષનો EMF \((E_{cell})\) \(0.2057\) V નોંધવામાં આવે છે. જો વિદ્યુતરસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ગુણોત્તર \(10^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય ______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: M એ p-બ્લૉક ધાતુ છે અને \(\dfrac{2.303RT}{F}=0.059\) V]JEE Mains 2026 Hard - ધારો કે \(g\) એક વિકલનીય વિધેય છે જેથી \(\int_0^x g(t) d t=x-\int_0^x \operatorname{tg}(t) d t, x \geq 0\) અને ધારો કે \(y=y(x)\) વિકલ સમીકરણ \(\frac{d y}{d x}-y \tan x=\) \(2(x+1) \sec x g(x), x \in\left[0, \frac{\pi}{2}\right)\) ને સંતોષે છે. જો \(y(0)=0\) હોય, તો \(y\left(\frac{\pi}{3}\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- \(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)JEE Mains 2026 Hard - યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ \(M,\) ઉપરની ત્રિજ્યા \(R\) અને ઊંચાઈ \(H\) છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ......
JEE Mains 2020 Hard