enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ગ્લાયકોસિડિક જોડાણ ખરેખર શું છે ?
- A કાર્બોનિલ બંધ
- B ઈથર બંધ
- C એસ્ટર બંધ
- D એમાઈડ બંધ
Answer & Solution
Correct Answer
(B) ઈથર બંધ
Step-by-step Solution
Detailed explanation
Glycosidic linkage is actually an ether bond as the linkage forming the rings in an oligosaccharide or polysaccharide is not just one bond, but the two bonds sharing an oxygen atom e.g. sucrose
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવે છે?JEE Mains 2020 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A \rightarrow B\) માટે
\(t/\text{મિનિટ}\) \([A]/M\) \(0\) \(0.6500\) \(x\) \(0.0650\) \(20\) \(0.00065\)
\(x=\) ______ મિનિટ. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - સંકીર્ણ ઋણાયન \([Cr(NO) (NH_3) (CN)_4]^{2-}\) ની ચુબકીય ચાક્માત્રા ........... \(B.M.\) છે.JEE Mains 2013 Hard
- \(2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O\) ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ \(800^{\circ} C\) એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
\(NO\) ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છેRun \(H2\) નું પ્રારંભિક દબાણ / \(kPa\) \(NO\) નું પ્રારંભેક દબાણ / \(kPa\) પ્રારંભિક વેગ \(\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )\) \(1\) \(65.6\) \(40.0\) \(0.135\) \(2\) \(65.6\) \(20.1\) \(0.033\) \(3\) \(38.6\) \(65.6\) \(0.214\) \(4\) \(19.2\) \(65.6\) \(0.106\) JEE Mains 2022 Medium - પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\lambda\) ની બધી જ વાસ્તવિક કિમતોનો ગણ મેળવો કે જેથી દ્વિઘાત સમીકરણ \(\left(\lambda^{2}+1\right) x ^{2}-4 \lambda x +2=0\) ના બરાબર એક જ બીજ \((0,1)\) માં મળે.JEE Mains 2020 Hard
- દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 Easy
- દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ \(y(x, t)=4.0 \sin \left[20 \times 10^{-3} x+600 t\right] \mathrm{mm}\) છે, જ્યાં \(x\) mm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ ________ છે.JEE Mains 2025 Easy
- \(XeO _2 F_2\) ના સંદર્ભમાં ક્યા વિધાનો સાયા નથી ?
A. તે ચીંચવો આકાર ધરાવે છે.
B. \(XeO _2 F_2\) માં Xe તેની સંયોજકતા કક્ષામાં 5 ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે.
C. O-Xe–O બંધ ખૂણો 180° ની નજીક છે.
D. F-Xe-F બંધ ખૂણો 180° ની નજીક છે.
E. \(XeO _2 F_2\) માં Xe 16 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - ધારો કે અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1\) નો નાભિલંબ અતિવલયના કેન્દ્ર સાથે \(\frac{\pi}{3}\) સાથે ખૂણો આંતરે છે. જો \(b^2\) બરાબર \(\frac{l}{m}(1+\sqrt{\mathrm{n}})\) થાય, જ્યાં \(l\) અને \(\mathrm{m}\) પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો \(\mathrm{l}^2+\mathrm{m}^2+\mathrm{n}^2 =\) ...........JEE Mains 2024 Hard
- જો \(\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} \) એ \( 4 \cos \theta+5 \sin \theta=1\) ના ઉકેલ હોય, તો \(\tan \alpha\) નું મૂલ્ય .............. છે.JEE Mains 2024 Medium