JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલા બંધારણમાંથી કયો પ્રકૃતિમાં એરોમેટિક છે?

- A \(A, B, C\) અને \(D\)
- B \(A\) અને \(B\)
- C \(A\) અને \(C\)
- D \(B, C\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(B) \(A\) અને \(B\)
Step-by-step Solution
Detailed explanation
\(A , B\) aromatic \(C , D\) is nonaromatic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે
JEE Mains 2026 Easy - \(\mathrm{SO}_3(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(\mathrm{K}_{\mathrm{c}}=4.9 \times 10^{-2}\). છે. \(2 \mathrm{SO}_2(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{SO}_3(\mathrm{~g})\) પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) માટે નું મુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(PbS\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8 \times 10^{-28}\) છે, જો \(PbS\)ની શુદ્ધ પાણીમાં \(298 \,K\) દ્રાવ્યતા \(x \times 10^{-16}\, mol\, L ^{-1}\) હોય તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંક) [આપેલ : \(\sqrt{2}=1.41\) ]JEE Mains 2022 Medium
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - ટાઇટ્રિમેટ્રિક વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે ઉપયોગ ન કરવા જોઈએ તે સંયોજનો _______ છે.
A. \(\mathrm{Na}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
B. ઓક્ઝેલિક એસિડ
C. NaOH
D. \(\mathrm{FeSO}_4 \cdot 6 \mathrm{H}_2 \mathrm{O}\)
E. સોડિયમ ટેટ્રાબોરેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - પાયરોફોસ્ફોરિક એસિડ માં હાજર સિગ્મા અને \(\pi\) બંધો નો ગુણોત્તર \(......\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
(A) ગૌણ ક્વોન્ટમ આંક \(l\) ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા કક્ષકના આકારનું વર્ણન કરે છે.
(B)
એ \(2 p_x\) કક્ષકની સીમા સપાટી આકૃતિ છે.
(C) \(2 \mathrm{p}_{\mathrm{x}}\) કક્ષકના તરંગ વિધેયમાં ધન (+) અને ઋણ (-) સંજ્ઞાઓ વીજભાર દર્શાવે છે.
(D) \(2 p_x\) કક્ષકનું તરંગ વિધેય xy સમતલમાં બધે શૂન્ય છે.JEE Mains 2025 Medium - જો \(y=\tan ^{-1}\left(\sec x^{3}-\tan x^{3}\right) \cdot \frac{\pi}{2} < x^{3} < \frac{3 \pi}{2}\) હોય, તોJEE Mains 2022 Hard
- ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ \(O\) અને \(O ^{\prime}\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
JEE Mains 2020 Hard