JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં \("-C-N-C-"\)નો બંધકોણ \(.....\) ડિગ્રી છે.
- A \(108\)
- B \(150\)
- C \(90\)
- D \(60\)
Answer & Solution
Correct Answer
(A) \(108\)
Step-by-step Solution
Detailed explanation
In gaseous triethyl amine the \("-C-N-C-"\) bond angle is \(108\) degree.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- pH 1.0 ધરાવતા HCl ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણીને). HCl દ્રાવણની pH _______ હશે.
(આપેલ છે \(\log 2=0.30)\))JEE Mains 2025 Easy - બોહરનાં પરમાણ્વીય વાદ પ્રમાણે : \((A)\) ઈલેક્ટ્રોનની ગતિકીય ઊર્જા \(\propto \frac{ Z ^{2}}{ n ^{2}}\) \((B)\) ઈલેક્ટ્રોનનાં વેગ \((v)\) નો અને મુખ્ય ક્વોન્ટમ આંક \((n)\) નો ગુણાંક (product) \('vn'\) \(\propto Z ^{2}.\) \((C)\) કક્ષામાં ઈલેક્ટ્રૉન નાં પરિભ્રમણ (revolution) ની આવૃત્તિ \(\propto \frac{ Z ^{3}}{ n ^{3}}\) \((D)\) ઈલેક્ટ્રૉન ઉપર લાગતા આકર્ષણનાં કુલંબિક બળો \(\propto \frac{ Z ^{3}}{ n ^{4}}\) નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિધ્ધાંત પર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા \(.....\) છે. \(A.\) \(I _2( g ) \rightarrow 2 I ( g )\) \(B.\) \(HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )\) \(C.\) \(H _2 O ( l ) \rightarrow H _2 O ( g )\) \(D.\) \(C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )\) \(E.\) પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)JEE Mains 2023 Hard
- વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 Easy
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે? \((g=9.8 m / s ^2\) લો.\()\)JEE Mains 2022 Hard
- જો દરેક \(x \in[-1,1]\) માટે \(f:[-1,1] \rightarrow R\) પર \(f(x)=a x^{2}+b x+c\) વ્યાખ્યાયિત છે કે જ્યાં \(a , b , c \in R\) આપેલ છે કે જેથી \(f (-1)=2, f ^{\prime}(-1)=1\) અને દરેક \(x \in(-1,1)\) માટે \(f ^{\prime \prime}( x )\) ની મહતમ કિમંત \(\frac{1}{2} \) છે અને જો \(f ( x ) \leq \alpha\) , \(x \in[-1,1],\) હોય તો \(\alpha\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- વર્તુળ \(S: 36 x^{2}+36 y^{2}-108 x+120 y+C=0\) આપેલ છે કે જેથી તે કોઈપણ અક્ષને સ્પર્શતું નથી કે છેદતું નથી. જો રેખાઓ \(x-2 y=4\) અને \(2 x-y=5\) નું છેદબિંદુ વર્તુળ \(S\) ની અંદરની બાજુએ આવેલ હોય તો . . .JEE Mains 2021 Hard
- વિધેય \(f ( x )\) \(=|2 x+1|-3|x+2|+\left|x^{2}+x-2\right|, x \in R\) જયાં વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા ......... છે.JEE Mains 2021 Medium
- સાચુ સંયુગ્મન જણાવો.JEE Mains 2018 Hard
- ચાર સમાન વિદ્યુતભારો \(Q\) ને \(xy\) સમતલમાં \((0, 2), (4, 2), (4, -2)\) અને \((0, - 2)\) બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર \(Q\) ને મુકવા જરૂરી કાર્ય ________ છે.JEE Mains 2019 Hard