JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
| યાદી \(-I\) (ઘટકો) | યાદી \(-II\) (સંકૃત કક્ષકો) |
| \((a)\) \({SF}_{4}\) | \((i)\) \({sp}^{3} {~d}^{2}\) |
| \((b)\) \({IF}_{5}\) | \((ii)\) \({d}^{2} {sp}^{3}\) |
| \((c)\) \({NO}_{2}^{+}\) | \((iii)\) \({sp}^{3} {~d}\) |
| \((d)\) \({NH}_{4}^{+}\) | \((iv)\) \({sp}^{3}\) |
| \((v)\) \({sp}\) |
- A \((a)-(i), (b)-(ii), (c)-(v)\) and \((d)-(iii)\)
- B \((a)-(ii), (b)-(i), (c)-(iv)\) and \((d)-(v)\)
- C \((a)-(iv), (b)-(iii), (c)-(ii)\) and \((d)-(v)\)
- D \((a)-(iii), (b)-(i), (c)-(v)\) and \((d)-(iv)\)
Answer & Solution
Correct Answer
(D) \((a)-(iii), (b)-(i), (c)-(v)\) and \((d)-(iv)\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\) \({SF}_{4}-{sp}^{3} {~d}\) hybridisation \((b)\) \(IF_{5}-{sp}^{3} {~d}^{2}\) hybridisation \((c)\) \({NO}_{2}^{+}-{sp}\) hybridisation \((d)\) \({NH}_{4}^{+}-{sp}^{3}\) hybridisation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનો પૈકી એસિડિકતાનો ઉતરતો ક્રમ છે:
A. ફીનોલ
B. \(4\)-નાઇટ્રોફીનોલ
C. \(4\)-મેથોક્સિફીનોલ
D. \(4\)-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
E. બેન્ઝોઇક એસિડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - સંયોજન \(\mathrm{MX}_2\) ના નિરીક્ષિત અને સામાન્ય મોલર દળ અનુક્રમે 65.6 અને 164 છે. \(\mathrm{MX}_2\) ના આયનીકરણની ટકાવારી અંશ _______ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- \( {C{H_3} - C{H_2} - \overset{\overset{\LARGE{OH}}{|}}{\underset{\large {Ph}}{\underset{|}{C}}} - C{H_3}} \) શામાંથી બનાવી શકાય નહીં ?JEE Mains 2019 Hard
- \(X Y\) એ બે ચેમ્બર 1 અને 2 ની વચ્ચેનો પટલ / પડદો છે જેમાં \(c_1\) અને \(c_2\left(c_1 \gt c_2\right) \mathrm{mol} \mathrm{L}^{-1}\) સાંદ્રતાવાળા ખાંડના દ્રાવણ છે. પ્રતિવર્તી અભિસરણ થવા માટે સાચી શરત ઓળખો.
(અહીં \(p_1\) અને \(p_2\) એ ચેમ્બર 1 અને 2 પર લાગુ પડતા દબાણ છે)
(A) પટલ / પડદો; સેલોફેન, \(\mathrm{p}_1 \gt \pi\)
(B) પટલ / પડદો; છિદ્રાળુ. \(\mathrm{p}_2 \gt \pi\)
(C) પટલ / પડદો; પાર્ચમેન્ટ પેપર, \(\mathrm{p}_1 \gt \pi\)
(D) પટલ / પડદો : સેલોફેન, \(\mathrm{p}_2 \gt \pi\)
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- તારની ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે? [આપેલ છે, તારનું દળ \(=(0.60 \pm 0.003) \mathrm{g}\)
તારની ત્રિજ્યા \(=(0.50 \pm 0.01) \mathrm{cm}\)
તારની લંબાઈ \(=(10.00 \pm 0.05) \mathrm{cm}]\)JEE Mains 2025 Medium - ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) \(\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.\) સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, \(dsp^{2}\) સંકરણ ધરાવે છે પણ \(\left[ Ni ( CO )_{4}\right]\) સમચતુષ્ફલક, અનુચુંબકીય અને \(Ni\) એ \(sp ^{3}\) સંકરણ ધરાવે છે. વિધાન \(II :\) \([ NiCl ]^{2-}\) અને \(\left[ Ni ( CO )_{4}\right]\) બંને સરખી \(d-\)ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.JEE Mains 2022 Hard
- નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?JEE Mains 2023 Medium
- \(ASSASSINATION\) શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?JEE Mains 2023 Hard
- કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કેથોડ પર \(6.35\) \(g\) કોપર જમા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઇએ ? (કોપરનું પરમાણ્વિય દળ \(= 63.5\,u,\) \(N_A=\) એવોગેડ્રો અચળાંક)JEE Mains 2014 Hard