JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત C અને D
- B ફક્ત A અને C
- C ફક્ત A, C અને D
- D ફક્ત A અને B
Answer & Solution
Correct Answer
(B) ફક્ત A અને C
Step-by-step Solution
Detailed explanation
પરમાણુ ક્રમાંક 9 ધરાવતું તત્વ ફ્લોરિન છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(4d\) કક્ષકમાં ત્રિજ્યાકીય અને કોણીય નોડની સંખ્યા અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Easy
- આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 Hard - તે સાચું છે કે:JEE Mains 2020 Medium
- મિથેનોલનું સંપૂર્ણ દહન માટે, \(CH _{3} OH (1)+\frac{3}{2} O _{2}( g ) \rightarrow CO _{2}( g )+2 H _{2} O (1)\) \(27^{\circ} C\) પર ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો બોમ્બ કેલોરિમીટર વડે માપતા \(726\,kJ\,mol ^{-1}\) મળે છે.પ્રક્રિયા માટે દહન એન્થાલ્પી \(-x\) છે જ્યાં \(x\,\,\dots\dots\dots\) \(kJ\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ \(: R =8.3\, J\,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, અને યોગ્ય વિધાન પસંદ કરો:
JEE Mains 2021 Hard - તેના ધાતુની \(+3\) અવસ્થામાં ઓક્સિડેશનથી તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ગુમાવતો સંકીર્ણ આયન જણાવો.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- પરવલય \(x^2 = 8y\) નો સ્પર્શક એ ધન \(x\)-અક્ષ સાથે \(\theta \) બનાવે છે તો સ્પર્શકનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ પરિપથમાં રહેલા ઝેનર ડાયોડનો પાવર \(x \times 10^{-1}\;watt\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
JEE Mains 2021 Medium - ધારો કે વર્તુળ \(x^2 + y^2 + x - 3y = 0\) પરના બિંદુ \((1, 2)\) માંથી દોરેલી બે જીવાઓ \(y\)-અક્ષ વડે દુભાગાય છે. જો આ જીવાઓના બીજા છેડાઓ \(R\) અને \(S\) હોય, અને રેખાખંડ \(RS\) નું મધ્યબિંદુ \((\alpha, \beta)\) હોય, તો \(6(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- ધારો કે \(\frac{ d y}{ d x}=\frac{ a x- b y+ a }{ b x+ c y+ a }\) એ બિંદુ \((2,5)\) માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે, જ્યાં \(a,b,c\) અચળો છે.તો આ વર્તુળ થી બિંદુ \((11,6)\)નું લઘુત્તમ અંતર \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\left\{7^{\left(\frac{1}{2}\right)}+11\left(\frac{1}{6}\right)\right\}^{824}\) નાં વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard