JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)
- A \(38\)
- B \(42\)
- C \(36\)
- D \(44\)
Answer & Solution
Correct Answer
(C) \(36\)
Step-by-step Solution
Detailed explanation
\(ClCH _{2} COOH \rightleftharpoons ClCH _{2} COO ^{\ominus}+ H ^{+}\) \(i =1+(2-1) \alpha\) \(i =1+\alpha\) \(\Delta T _{ f }= ik _{ f } m\) \(0.5=(1+\alpha)(1.86)\left(\frac{\left(\frac{9.45}{94.5}\right)}{\left(\frac{500}{1000}\right)}\right)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા માટે: જે સંયોજન પ્રક્રિયામાં નીપજ તરીકે બનતું નથી તે છે:
JEE Mains 2021 Medium - સંકીર્ણ આયન \(\left[{Cu}\left({NH}_{3}\right)_{4}\right]^{2+}\)ની એકંદર સ્થાયીતા \(2.1 \times 10^{13}\) છે. એકંદર વિયોજન અચળાંક \({y} \times 10^{-14}\) છે. પછી \(y\) \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) અને HCl (જલીય દ્રાવણ) ના 40 mL મિશ્રણને 0.1 M NaOH દ્રાવણ સામે વાહકતા માપીને અનુમાપિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2025 Hard - જ્યારે મિથાઇલ એમાઈન \(NaNO_2\) અને \(HCl\) સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ?JEE Mains 2014 Hard
- કેટલી આંતરિક ઉર્જા પરિવર્તન (\(J\) માં) જ્યારે \(90\) ગ્રામ પાણી \(100^{\circ} C\) પર સંપૂર્ણ બાષ્પીભવન કરે છે ........ ( \(373\, K\) તાપમાને પાણી નું \(\Delta H _{\text {vap }}\) \(K =41\) કિલોજૂલ/મોલ \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)\))JEE Mains 2020 Medium
- નિરપેક્ષ તાપમાન \(T\) એ એક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત પ્રક્રિયા ગીબ્સ ઊર્જા નીચે મુજબ આપી શકાય, \({\Delta _r}{G^o} = A - BT\) જ્યાં \(A\) અને \(B\) શૂન્ય સિવાયના અચળાંકો છે. આ પ્રક્રિયા માટે નીચે આપેલા માંથી કયું સાચું છે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- એક સમાંતર શ્રેણી (A.P.): \( a_1, a_{2},....,a_{n} \) ધ્યાનમાં લો, જ્યાં \( a_{1}>0 \). જો \( a_{2}-a_{1}=\frac{-3}{4} \), \( a_{n}=\frac{1}{4} a_{1} \) અને \(\sum_{i=1}^n a_i=\frac{525}{2}\) હોય, તો \(\sum_{i=1}^{17} a_i\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2026 Medium
- એક વાહકમાં એકમ કદ દીઠ \(8.5 \times 10^{28}\, m^{-3}\) વાહક ઈલેક્ટ્રોન છે જેનો સરેરાશ રેલેક્સેશન સમય \(25\,fs\) (ફેમટો સેકન્ડ),હોય તો તેની અવરોધકતા લગભગ કેટલી હશે? \(\left( {{m_e} = 9.1 \times {{10}^{ - 31}}\,kg} \right)\)JEE Mains 2019 Medium
- જો \(\left(\sqrt{x}-\frac{k}{x^{2}}\right)^{10}\) ના વિસ્તરણનું અચળ પદ \(405\) હોય તો \(|k|\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય.JEE Mains 2021 Medium
- \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 Medium - વક્ર \(y=y(x)\) એ પ્રથમ ચરણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે. જો ક્ષેત્રફળ \(A_{1}\) એ ક્ષેત્રફળ \(A _{2}\) કરતાં બમણું છે. વક્રનો અભિલંબ જે રેખા \(2 x -12 y =15\) ને લંબ હોય તે . . . . બિંદુમાંથી પસાર થાય નહીં .
JEE Mains 2022 Hard