JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા \(........\) છે.

- A \(6\)
- B \(5\)
- C \(4\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(D) \(7\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(- I\) : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ \(1\) થી સમૂહ \(18\) માં ધીરે ધીરે વધે છે. વિધાન \(- II\) : સમૂહ \(1\) તત્ત્વો દ્વારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ \(17\) તત્ત્વોની એસિડીક હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?JEE Mains 2026 Easy
- આપેલ સંયોજનમાં ઈલેક્ટ્રોનઅનુરાગી કેન્દ્રોની સંખ્યા \(\dots\dots\dots\) છે.
JEE Mains 2022 Medium - પરમાણુ સૂત્ર સાથે સંયોજન \(C _{3} H _{6} O\) શું દર્શાવી શકે છે?JEE Mains 2021 Medium
- \(513\, {~K}\) પર ગરમ થવા પર પોટેશિયમ પરમેંગેનેટ,એક નીપજ આપે છે જે . . . . છે:JEE Mains 2021 Medium
- એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ આકિસડેશનકર્તા તરીકે વર્તે છે. આ દરમ્યાન ઓકિસડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેના પૈકી શામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ?JEE Mains 2014 Hard
- જો વર્તુળ \(x^2+y^2-10 x+\) \(4 y+13=0\) નો વ્યાસ એ બીજું વર્તુળ \(C\) ની જીવા છે કે જેનું કેન્દ્ર એ રેખાઓ \(2 x+\) \(3 y=12\) અને \(3 x-2 y=5\) નું છેદબિંદુ છે તો વર્તુળ \(\mathrm{C}\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી અતિસંયુગ્મન દ્વારા સ્થાયી ન થતા કાર્બોકેટાયનની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - અંતરાલ \(\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)\) માં \(x\) ની એવી કેટલી કિંમતો મળે કે જેથી \(14 \operatorname{cosec}^{2} x-2 \sin ^{2} x=21-4 \cos ^{2} x\) થાય?JEE Mains 2022 Hard
- કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો
JEE Mains 2021 Medium - કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા \(CAB\) માટે થતું કાર્ય ..... \(J\)
JEE Mains 2019 Easy