JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે આપેલ તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ _______ છે. \(A\). \(\mathrm{Ar}\) \(B\). \(\mathrm{Br}\) \(C. F\) \(D\). \(\mathrm{S}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:
- A \(C \) > \( B \) > \( D \) > \( A\)
- B \(A \) > \( D \) > \( B \) > \( C\)
- C \(A \) > \( D \) > \( C \) > \( B\)
- D \(D \) > \( C \) > \( B \) > \( A\)
Answer & Solution
Correct Answer
(B) \(A \) > \( D \) > \( B \) > \( C\)
Step-by-step Solution
Detailed explanation
table { border-collapse: collapse; } th, td { padding: 8px 20px; text-align: left; } /* Aligning the numbers to the right for a cleaner look */ td:last-child { text-align: right; } Element ΔegH (kJ/mol) F −333 S −200 Br −325 Ar +96
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મંદ \(H _{2} SO _{4}\) સાથે અકાર્બનિક સલ્ફાઇટ \(X\)ની પ્રક્રિયા પર સંયોજન \(Y\) ઉત્પન્ન થાય છે. \(NaOH\) સાથે \(Y\)ની પ્રક્રિયા \(X\) આપે છે. આગળ, \(X\)ની પ્રક્રિયા \(Y\) અને પાણી જોડાઈને સંયોજન \(Z\) આપે છે. અનુક્રમે \(Y\) અને \(Z\) શું હશે?JEE Mains 2020 Medium
- એસિટોનના સેમીકાર્બેઝોન પરમાણુમાં નાઇટ્રોજન અણુઓની સંખ્યા \( ..... \) છે.JEE Mains 2021 Medium
- \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) માં અયુગ્મિત \(d-\) ઈલેકટ્રોનો ની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા પૈકી કઈ એક વડે એસીટાલ્ડીહાઈડ બનશે નહીં ?JEE Mains 2021 Medium
- \(A, B\) અને \(C\) ત્રણ જૈવિક અણુઓ છે.તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોનાં પરિણામો નીચે આપેલ છે \(\begin{array}{|c|c|c|c|}\hline {} &\text { Molisch's Test} & {\text { Barfoed Test}} & {\text { Biuret Test}} \\ \hline \text { A} & { Positive } & {\text { Negative }} & {\text { Negative }} \\ \hline \text { B } & {\text { Positive }} & {\text { Positive }} & {\text { Negative }} \\ \hline \text { C } & {\text { Negative }} & {\text { Negative }} & {\text { Positive }} \\ \hline\end{array}\) \(A, B\) અને \(C\) અનુક્રમેJEE Mains 2020 Hard
- ફ્રૂક્ટોઝ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક \(1 \mathrm{~kg}\) દળનો પદાર્થ \(4 \mathrm{~m}\) લંબાઈના દોરડા વડે છત પરથી લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ પર એક સમક્ષિતિજ બળ ' \(F\) ' લગાડવામાં આવે છે જેથી દોરડું ઊર્ધ્વ અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. \(F\) નું માન _______ છે.
JEE Mains 2024 Hard - \(110 \times 10^{-20} J\) કાર્યવિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા શૂન્ય હોય, તો આપાત પ્રકાશની કોણીય આવૃત્તિ ________ રેડિયન/સેકન્ડ છે.\(\left( h =6.63 \times 10^{-34} J . s \right)\).JEE Mains 2026 Medium
- વિકલ સમીકરણ \((x^2 -y^2) \,dx + 2xydy\, = 0\) નું પાલન કરતું અને બિંદુ \((1 , 1 )\) માંથી પસાર થતું વક્ર એ . . . .JEE Mains 2019 Hard
- સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
સુચી \(I\) સુચી \(II\) \(A\) એસ્ટર કસોટી \(P\) Tyr \(B\) કાર્બાઇલ એમાઇન કસોટી \(Q\) Asp \(C\) પ્થેલીન કસોટી \(R\) Ser \(S\) Lys JEE Mains 2019 Hard - જો બિંદુ \((\beta , 0, \beta )\, (\beta \neq 0)\) નું રેખા \(\frac{x}{1} = \frac{{y - 1}}{0} = \frac{{z + 1}}{{ - 1}}\) થી લંબઅંતર \(\sqrt {\frac{3}{2}} \) હોય તો \(\beta \) મેળવો.JEE Mains 2019 Medium
- ધારો કે \(\overrightarrow{O A}=\vec{a}, \overrightarrow{O B}=12 \vec{a}+4 \vec{b}\), અને \(\overrightarrow{O C}=\vec{b}\), જ્યાં \(O\) એ ઊગમબિંદુ છે. જો \(S\) એ OA અને OC પાસપાસેની બાજુઓવાળો સમાંતરબાજુ ચતુષ્કોણ હોય, તો \(\frac{\text { area of quadrilateral } O A B C}{\text { area of } S} \) નું મૂલ્ય શોધો.JEE Mains 2024 Hard