JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સૂચિ\(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. સૂચિ \(I\) માં ના પ્રક્રિયકો સાથે \(1-\)બ્રોમોપ્રોપેન ની પ્રક્રિયા કરતાં મળતી નીપજ સૂચિ \(II\) માં આપેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચિ\(I\) | સૂચિ\(I\) |
| \(A\) \(KOH (\text { alc) }\) | \(I\) નાઈટ્રાઈલ |
| \(B\) \(KCN \text { (alc) }\) | \(II\) એસટર |
| \(C\) \(AgNO _2\) | \(III\) આલ્કીન |
| \(D\) \(H _3 CCOOAg\) | \(IV\) નાઈટ્રોઆલ્કીન |
- A \(A-IV,B-III,C-II,D-I\)
- B \(A-III,B-I,C-IV,D-II\)
- C \(A-I,B-II,C-III,D-IV\)
- D \(A-I,B-III,C-IV,D-II\)
Answer & Solution
Correct Answer
(B) \(A-III,B-I,C-IV,D-II\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _3- CH _2- CH _2- Br + KOH ( Alc ) \rightarrow CH _3-\underset{\text { (Alkene) }}{ CH }= CH _2\) \(CH _3- CH _2- CH _2- Br + KCN ( Alc ) \rightarrow CH _3- CH _2- CH _2- CN\) \(CH _3- CH _2- CH _2- Br + AgNO _2 \rightarrow CH _3- CH _2- CH _2- COO _2+ AgBr \downarrow\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડુમાસની પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 292 mg માંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 50 mL નાઇટ્રોજન વાયુ \(\left(\mathrm{N}_2\right)\) મુક્ત થયો. કાર્બનિક સંયોજનમાં ' N ' ની ટકાવાર સંરચના (પ્રતિશત પ્રમાણ) ________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- \(3.6\) મોલ પાણી માં ઓકિસજનનો જથ્થો ............... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Medium
- \(0.1\,M\,CH _{3} COOH\) ના \(50\,mL\) નું \(0.1\,M\,NaOH\) વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે \(25\, mL\, NaOH\) ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની \(pH\) \(.......\,\times \,10^{-2}\) થશે. (પૂર્ણાંક જવાબ) (આપેલ : \(\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)\) \(\log 2=0.30\) \(\log 3=0.48\) \(\log 5=0.69\) \(\log 7=0.84\) \(\log 11=1.04\)JEE Mains 2022 Medium
- નીચેના કયા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પર \(OH ^{-}\) આયન દ્વારા બંધારણમાં રીટેન્શન બતાવશે?JEE Mains 2020 Medium
- એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ \(532611\,J\,mol ^{-1}\) છે. જયારે તાપમાન \(310\,K\) થી \(300\,K\) માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર \(k _{300}=x \times 10^{-3}\,k _{310}\) તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. [આપેલ: \(\ln 10=2.3\)\(R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}\)]JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) \(f(x)=\frac{x}{\left(1+x^4\right)^{1 / 4}}\) વડે વ્યાખ્યાયિત વિધેય છે અને \(g(x)=f(f(f(f(x))))\) છે. તો \(18 \int_0^{\sqrt{2 \sqrt{5}}} x^2 g(x) d x\) = ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(P\left(a_1, b_1\right)\) અને \(Q\left(a_2, b_2\right)\) એ કેન્દ્ર \(C(\sqrt{2}, \sqrt{3})\) વાળા વર્તુળ પરના બે ભિન્ન બિંદુુઓ છે. ધારો કે \(O\) ઊગમબિંદુ છે અને \(OC\) એ \(CP\) અન \(CQ\) બંને લંબ છે.જો ત્રિકોણ \(OCP\) નું ક્ષેત્રફળ \(\frac{\sqrt{35}}{2}\) હોય, તો \(a_1^2+a_2^2+b_1^2+b_2^2=..............\)JEE Mains 2023 Hard
- એસિટીનીલાઈડ બનાવવા માટે \(9.3 \mathrm{~g}\) એનિલિનની વધુ માત્રામાં એસિટીક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો \(100 \%\) પ્રક્રિયા પૂર્ણ થાય તો ઉત્પન્ન થતા એસિડીની લાઈડનું દળ_____________ \(\times 10^{-1} \mathrm{~g}\) છે. (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{~N}\) માં છે.: \(14,0: 16\) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1)\)JEE Mains 2024 Hard
- જો \(z_1\) અને \(z_2\) એવી સંકર સંખ્યા કે જેથી \(3\left| {{z_1}} \right| = 4\left| {{z_2}} \right|\) થાય. તો \(z = \frac{{3{z_1}}}{{2{z_2}}} + \frac{{2{z_2}}}{{3{z_1}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ \(7000\; \mathring A\) અને \(5500 \;\mathring A\) નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર \(2.5\,mm\) છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર \(150\,cm\) છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે \(n \times 10^{-5}\,m\) છે. \(n\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2023 Medium
- વિધેય \(f(x)=|5 x-7|+\left[x^{2}+2 x\right]\) ની અંતરાલ \(\left[\frac{5}{4}, 2\right]\) પર મહતમ અને ન્યૂનતમ કિમંતોનો સરવાળો મેળવો. કે જ્યાં \([ t ]\) એ મહતમ પૃણાંક વિધેય છે.JEE Mains 2022 Hard