JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(300\,K\) પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ \(7.47\,bar\) છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા \((inject)\) માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા \(gL ^{-1}\) માં \(\dots\dots\dots\) છે. \((R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})\) (નજીકનો પૂર્ણાંક)
- A \(11\)
- B \(33\)
- C \(54\)
- D \(44\)
Answer & Solution
Correct Answer
(C) \(54\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi= C.R.T\) \(7.47= C \times 0.083 \times 300\) \(C =0.3 M\) \(=0.3 \times 180 gL ^{-1}\) \(=54 gL ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક મોનોક્રોમેટિક (સિંગલ આવૃતી) ઇન્ફ્રારેડ રેન્જ પાવર દ્વારા \(1\, {~mW}\) અને તરંગલંબાઇ \(1000 \,{~nm}\), \(0.1\) સેકન્ડમાં \({x}\, \times 10^{13}\) ઉત્સર્જિત ફોટોનની સંખ્યા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનું પૂર્ણાંક) \(\left({h}=6.63 \times 10^{-34}\, {Js}, {c}=3.00 \times 10^{8} \,{~ms}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 Medium - નીચેની પ્રક્રિયા માં ઉત્પન્ન થતી પ્રકાશક્રિયાશીલ સંયોજન ના કુલ સંખ્યા ...... હશે? \([Figure]\) \(\xrightarrow{{HBr}}\)
JEE Mains 2018 Hard - બ્રોમિનના ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ દ્વારા રચાયેલા અવકાશીય સમઘટક ટ્રાન્સ\(-\)બ્યુટ\(-2-\)ઇન છે:JEE Mains 2021 Hard
- આ ઘટકો માં \(NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},\) લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
JEE Mains 2023 Medium - નાઇટ્રોજન વાયુ \(300^{\circ} C\) તાપમાને છે. તો કયા તાપમાને (\(K\) માં) \(H _{2}\) વાયુ અણુની \(rms\) ઝડપ \(N_{2}\) વાયુના અણુની \(rms\) ઝડપ જેટલી થાય? (\(N _{2}\) વાયુનું મોલર દળ \(28\, g\))JEE Mains 2020 Medium
- પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. તેને પૃથ્વીની સપાટીથી \(R\) (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ \(x T\) થાય છ. તો \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 Medium
- જો….. હોય તો દરેક તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?JEE Mains 2019 Hard
- જ્યારે, \(10 \,mL\) કોપર સલ્ફેટના દ્રાવણને વધુ પડતા \(KI\) સાથે અને સ્ટાર્ચનો સુચકનો ઉપયોગ કરી અનુમાપન કરતા \(20\, mL\, 0.02 \,M\) હાયપો દ્રાવણનો ઉપયોગ થાય છે. તો \(Cu ^{2+}\) ની મોલારીટી \(........\,\times 10^{-2} \,M\) માલુમ પડી. આપેલ : \(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}\) \(I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}\)JEE Mains 2022 Medium
- \(20\) ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે \(4\) સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... \(Hz\) થશે.JEE Mains 2022 Easy