JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આપેલા સંયોજનો \(CH \equiv CH,\,C{H_3} - C \equiv CH,\,\) અને \(C{H_2} = C{H_2}\) માટે તેમના એસિડ શક્તિનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
- A \(CH \equiv CH > C{H_2} = C{H_2} > C{H_3} - C \equiv CH\)
- B \(C{H_3} - C \equiv CH > CH \equiv CH > C{H_2} = C{H_2}\)
- C \(C{H_3} - C \equiv CH > C{H_2} = C{H_2} > CH \equiv CH\)
- D \(CH \equiv CH > \,C{H_3} - C \equiv CH > \,C{H_2} = C{H_2}\)
Answer & Solution
Correct Answer
(D) \(CH \equiv CH > \,C{H_3} - C \equiv CH > \,C{H_2} = C{H_2}\)
Step-by-step Solution
Detailed explanation
Acidic strength \( \propto \) Stability of conjugate base \(E.N. \to sp\, carbon > sp^2\, carbon > sp^3\, carbon\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.JEE Mains 2022 Medium
- પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો I અને II આપેલા છે.
વિધાન I: ડ્યૂમાસ પદ્ધતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં "નાઇટ્રોજન" ના અનુમાન માટે થાય છે.
વિધાન II: ડ્યૂમાસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરીને એમોનિયમ સલ્ફેટનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I : \)શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે. વિધાન \(II :\) વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(4 \pi\) મીટર લંબાઈના તારને વાળીને \(6\) બાજુઓ ધરાવતો એક નિયમિત બહુકોણ બનાવવામાં આવે છે. જો બહુકોણની બાજુઓમાંથી \(4 \pi \sqrt{3} \mathrm{~A}\) વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો બહુકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(x \times 10^{7} \mathrm{~T}\) હશે. \(\mathrm{x}\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2024 Hard
- જો રેખા \(y\, = \,mx\, + \,7\sqrt 3 \)એ અતિવલય \(\frac{{{x^2}}}{{24}} - \frac{{{y^2}}}{{18}} = 1\) ને લંબ હોય તો \(m\) ની કિમત ............. થાયJEE Mains 2019 Hard
- કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)]JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઑક્સિજનની સહસંયોજકતા સામાન્ય રીતે બે હોય છે, પરંતુ તે ચાર સુધી વધી શકે છે. \(SO_2\) માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક \(-2\) અને \(OF_2\) માં તે \(+2\) છે.
વિધાન II: સમૂહ \(16\) ના અન્ય તત્ત્વોની સરખામણીમાં ઑક્સિજનનું અસામાન્ય વર્તન તેના નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતાને કારણે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - એક પ્રકાશીય સક્રિય આલ્કાઇલ હેલાઇડ \(\mathrm{C}_4 \mathrm{H}_9 \mathrm{Br}\) [A] ઇથેનોલમાં દ્રાવ્ય ગરમ KOH સાથે પ્રક્રિયા કરી મુખ્ય નીપજ તરીકે આલ્કીન [B] બનાવે છે, જે બ્રોમિન સાથે પ્રક્રિયા કરી ડાયબ્રોમાઇડ [C] આપે છે. સંયોજન [C] આલ્કોહોલિક \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરતા વાયુ [D] માં રૂપાંતરિત થાય છે. જલીયકરણ દરમિયાન, 1 મોલ વાયુ [D] માં 18 ગ્રામ પાણી મર્ક્યુરિક સલ્ફેટ અને મંદ એસિડ સાથે 333 K તાપમાને ગરમ કરતા સંયોજન [E] બનાવવા ઉમેરવામાં આવે છે. સંયોજન \([\mathrm{E}]\) નું IUPAC નામ _______ છે.JEE Mains 2025 Hard
- \(50\, ohm\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાથી મહત્તમ \(0.002\, A\) પ્રવાહ વહી શકે છે.તેને \(0 -0.5\, A\) જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(ohm\) અવરોધ જોડવો પડે?JEE Mains 2019 Medium