- JEE Mains 2024
- અઘરું
- MCQ
નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન/ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ _______ છે.
જવાબ અને ઉકેલ
(A) \(180 \mathrm{~g}\) એસીટીક એસિડને પાણીમાં ઓગાળતા
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
1) \(\mathrm{m}_1=\frac{180}{60}=3, \mathrm{i}=1+\alpha\)
Hence
\(\Delta \mathrm{T}_{\mathrm{f}}=(1+\alpha) \cdot \mathrm{k}_{\mathrm{f}}=3 \times 1.86=5.58^{\circ} \mathrm{C}(\alpha<<1)\)
\(2)\) \(\mathrm{m}_2=\frac{180}{60}=3, \mathrm{i}=0.5, \Delta \mathrm{T}_{\mathrm{f}}=\frac{3}{2} \times \mathrm{k}_{\mathrm{f}}{ }^{\prime}=7.68^{\circ} \mathrm{C}\)
3) \(\mathrm{m}_3=\frac{180}{122}=1.48, \mathrm{i}=0.5, \Delta \mathrm{T}_{\mathrm{f}}=\frac{1.48}{2} \times \mathrm{k}_{\mathrm{f}}^{\prime}=3.8^{\circ} \mathrm{C}\)
4) \(\mathrm{m}_4=\frac{180}{180}=1, \mathrm{i}=1, \Delta \mathrm{T}_{\mathrm{f}}=1 \cdot \mathrm{k}_{\mathrm{f}}^{\prime}=1.86^{\circ} \mathrm{C}\)
As per NCERT, \(\mathrm{k}_{\mathrm{f}}{ }^{\prime}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)=1.86 \mathrm{k} \cdot \mathrm{kg} \mathrm{mol}^{-1}\)
\(\mathrm{k}_{\mathrm{f}}{ }^{\prime}(\) Benzene \()=5.12 \mathrm{k} \cdot \mathrm{kg} \mathrm{mol}^{-1}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 મધ્યમ
- \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી કયા સંકીર્ણ સવર્ગ સમઘટકતા દર્શાવશે?
A. \([Ag(NH_3)_2][Ag(CN)_2]\)
B. \([Co(NH_3)_6][Cr(CN)_6]\)
C. \([Co(NH_3)_6][Co(CN)_6]\)
D. \([Fe(NH_3)_6][Co(CN)_6]\)
E. \([Co(NH_3)_6][Fe(CN)_6]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - આયનો \(Li_2, Li_2^-\) અને \(Li_2^+\) ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવોJEE Mains 2013 મધ્યમ
- જ્યારે '\(X\)' ના મંદ \(H_2SO_4\) દ્રાવણમાં બોળેલ કાગળને \(SO_2\) વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તે લીલા રંગનો બને છે. સંયોજન '\(X\)' કયું છે?JEE Mains 2026 સરળ
- આપેલ કોષ માટે: \(Cu ( s )\left| Cu ^{2+}\left( C _{1} M \right) \| Cu ^{2+}\left( C _{2} M \right)\right| Cu ( s )\) .જો ગિબ્સ ઊર્જામાં ફેરફાર \((\Delta G )\) ઋણ છે તો,JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: મિથેન સોડિયમ ઇથેનોએટના ડીકાર્બોક્સિલેશન દ્વારા, સોડિયમ એસિટેટના કોલ્બેના વિદ્યુત વિભાજન દ્વારા અને પાણી સાથે \(\text{CH}_3\text{MgBr}\) ની પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે.
વિધાન II: મિથેનને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અને વુર્ત્ઝ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 અઘરું - \(25^{\circ} \mathrm{C}\) તાપમાને પાણીનો pH 7 છે. જો પાણીને \(80^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવામાં આવે, તો તેનો pH:JEE Mains 2025 સરળ
- કદ અચળ રાખીને એક સંતુલનમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા શું થાય છે?JEE Mains 2014 મધ્યમ
- \(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) )JEE Mains 2016 મધ્યમ
- એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 અઘરું