ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I : \(\stackrel{4}{\mathrm{CH}_3}-\stackrel{3~~~~}{\mathrm{CH}}=\stackrel{3~~~~}{\mathrm{CH}}-\stackrel{1~~~~}{\mathrm{CH}}=\mathrm{O}\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા \(\stackrel{4}{\mathrm{CH}_3}-\stackrel{3}{\mathrm{CH}_2}-\stackrel{2}{\mathrm{CH}_2}-\stackrel{1}{\mathrm{CH}}=\mathrm{O}\) કરતાં વધારે છે.
વિધાન II : \(\underset{4}{\mathrm{CH}_3-\mathrm{}} \underset{3}{\mathrm{CH=}} \underset{2}{\mathrm{CH}}-\mathrm{CH}=\mathrm{O}\) માં \(\mathbf{C}_1-\mathbf{C}_2\) બંધ લંબાઈ નીચે આપેલ સંયોજનની \(\mathrm{C}_1-\mathrm{C}_2\) બંધ લંબાઈ કરતાં વધારે છે.

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

  1. A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  2. B વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I અને વિધાન II બંને સાચા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

વિધાન-I : \(\mu=\mathrm{q} \times \mathrm{d}\) અન્ય સંયોજન કરતાં વધુ વીજભારો અને વીજભારો વચ્ચે વધુ અંતર હોવાથી દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ છે. વિધાન-I સાચું છે. વિધાન-II : \(\mathrm{C}_1-\mathrm{C}_2\) બંધમાં આંશિક દ્વિબંધ લાક્ષણિકતા છે, જેનો અર્થ છે કે અન્ય સંયોજનના…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app