JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) અને ઓકઝેલિક એસિડના અનુમાપનમાં, અંત્યબિંદુંએ કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ........ છે.
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Oxidation state of carbon changes from \(+3\) to \(+4\). \(2 KMnO _{4}+5 H _{2} C _{2} O _{4}+3 H _{2} SO _{4}(\text { dil. }) \)\(\rightarrow K _{2} SO _{4}+2 MnSO _{4}+10 CO _{2}+8 H _{2} O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ Fe ( CN )_6\right]^{3-}\) માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય \(1.74\,BM\) છે,જ્યારે \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) માટે \(5.92\,BM\) છે. કારણ \(R\) :બન્ને સંકર્ણો માં, \(Fe\) એ \(3\) ઓકિસડેશન અવસ્થામાં હાજર છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 Medium
- નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?
JEE Mains 2020 Medium - \(\begin{aligned}
& \mathrm{S}(\mathrm{~g})+\frac{3}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+2 x \mathrm{kcal} \\
& \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+y \mathrm{kcal}
\end{aligned}\)
\(\mathrm{SO}_2(\mathrm{~g})\) ની સર્જન ઉષ્મા આના દ્વારા દર્શાવવામાં આવે છે:JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(Na_2O_2\) અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી?JEE Mains 2014 Medium
- પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા સલ્ફરના ઓક્સોએસિડો પૈકી ક્યું એક "\(S\) " ની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે \(?\)JEE Mains 2022 Medium
- ધારો કે પરવલય \({y^2} = 8x\) નું એક બિંદુ \(P\) એવું છે કે જે વર્તૂળ \({x^2} + {\left( {y + 6} \right)^2} = 1\) ના કેન્દ્ર \(C \) થી ન્યૂનતમ અંતરે છે. તો બિંદુ \(C\) માંથી પસાર થતા તથા જેનું કેન્દ્ર બિંદુ \(P \) પર હોય તેવા વર્તૂળનું સમીકરણ . . . . . .છે. .JEE Mains 2016 Hard
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - પેરોક્સાઈડની હાજરીમાં \(3-\)મિથાઈલહેકઝ\(-2-\)ઈન ની \(HBr\) સાથે પ્રક્રિયા કરતાં તે એક યોગશીલ નીપજ (\(A\)) બનાવે છે. \('A'\) માટે શક્ય અવકાશીય સમધટકોની સંખ્યા_____________ છે.JEE Mains 2024 Hard
- 10 cm નળીની લંબાઈ ધરાવતા માઈક્રોસ્કોપમાં 2 cm અને 5 cm કેન્દ્રલંબાઈના બે બહિર્ગોળ લેન્સની ગોઠવણી કરેલી છે. આ તંત્ર વડે સામાન્ય ગોઠવણી માટે મેળવેલ કુલ મોટવણી \((5)^k\) છે. k નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I): પ્રાયોગિક રીતે નિર્ધારિત \(\mathrm{O}_3\) માં ઓક્સિજન-ઓક્સિજન બંધ લંબાઈ સમાન જોવા મળે છે અને બંધ લંબાઈ \(\mathrm{O}=\mathrm{O}\) (દ્વિબંધ) કરતાં વધુ હોય છે પરંતુ એકલ \((O-O)\) બંધ કરતાં ઓછી હોય છે.
વિધાન (II): ઓક્સિજન પરમાણુઓ વચ્ચે પ્રબળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ-અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિકર્ષણ એકમાત્ર કારણભૂત છે કે ઓઝોનમાં બંધ લંબાઈ દ્વિબંધ \((\mathrm{O}=\mathrm{O})\) કરતાં ઓછી હોય છે પરંતુ એકલ બંધ \((\mathrm{O}-\mathrm{O})\) કરતાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium