JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
સોડિયમ હાઇડ્રોક્સાઈડના \(25\,mL\) દ્રાવણના તટસ્થીકરણ માટે \(50\,mL\) \(0.5\,M\) ઓકઝેલિક એસિડના દ્રાવણની જરૂર પડે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઈડ આપેલા \(50\,mL\) દ્રાવણમાં \(NaOH\) નો જથ્થો કેટલા ..... ગ્રામ હશે?
- A \(40\)
- B \(10\)
- C \(20\)
- D None of these
Answer & Solution
Correct Answer
(A) \(40\)
Step-by-step Solution
Detailed explanation
Eq. of \((COOH)_2\) \(=\) Eq. of \(NaOH\) \(50 \times 0.5 \times 2 = 25 \times M \times 1\) Mass of \(NaOH\) in \(50\, mL\) \( = \frac{{50 \times 2}}{{1000}} \times 40 = 4\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?JEE Mains 2013 Hard
- નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો:
A. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન માટે લાગુ પડે છે.
B. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષક કરતાં નાનું હોય છે.
C. H પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા Li ની \(2s\) કક્ષકની ઊર્જા બરાબર હોય છે.
D. Cr ની ઇલેક્ટ્રોનીય રચના \([\text{Ar}] 3d^5 4s^1\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - બે પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. \(R_1\) ની સક્રિયકરણ ઊર્જા \(R_2\) કરતા \(10\, kJ\,mol^{-1}\) વધારે છે. \(300 \,K\) તાપમાને પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના વેગ અચળાંક અનુક્રમે \(k_1\) અને \(k_2\) હોય, તો \(\ln (k_2/k_1)\) કોને સમાન થશે ?JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(\{\) ચિત્ર \(\}\) ઉપરોક્ત પ્રક્રિયામાં, \(3.9\, g\) બેન્ઝીન નાઈટ્રેશન પર \(4.92\, g\) નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. \(\%\). (આણ્વિય દળ આપેલ છે: \(C : 12.0\, u , H : 1.0\, u\)\(O : 16.0\, u , N : 14.0\, u )\)
JEE Mains 2021 Medium - \(x \in R\) માટે, બે વાસ્તવિક મૂલ્ય વિધેયો \(f(x)\) અને \(g(x)\) એ \(g(x)=\sqrt{x}+1\) અને \(f \circ g(x)=x+3-\sqrt{x}\) મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો વિધેયનું મૂલ્ય \(f(0)=...........\)JEE Mains 2023 Hard
- \(\max_{0 \leq x \leq \pi}\left(16\sin\left(\dfrac{x}{2}\right)\cos^3\left(\dfrac{x}{2}\right)\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- 200 kg, 300 kg અને 400 kg ધરાવતા ત્રણ દળોનો 20 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તેમને તે જ કેન્દ્ર ધરાવતા 25 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર પુનઃ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કરેલું કાર્ય __________ J છે.
(ગુરુત્વાકર્ષણ અચળાંક \(G =6.7 \times 10^{-11} N m ^2 / kg ^2\))JEE Mains 2026 Easy - જો બે રેખાઓ \(L_1\) અને \(L_2\) એ અવકાશમાં છે કે જે આ રીતે વ્યાખ્યાયિત છે . \({L_1} = \{ x = \sqrt \lambda y + \left( {\sqrt \lambda - 1} \right),z = \left( {\sqrt \lambda - 1} \right)y + \sqrt \lambda \} \) અને \({L_2} = \{ x = \sqrt \mu y + \left( {1 - \sqrt \mu } \right),z = \left( {1 - \sqrt \mu } \right)y + \sqrt \mu \} \) તો દરેક અનૃણ વાસ્તવિક સંખ્યા \(\lambda \) અને \( \mu \) માટે \(L_1\) એ \(L_2\) ને લંબ હોય તોJEE Mains 2013 Hard
- વર્તુળ \(C_1: x^2+y^2-4 x-2 y=\alpha-5\) ધ્યાને લો.ધારોકે તેનુ રેખા \(y=2 x+1\) પરનું આરસી પ્રતિબિંબ અન્ય વર્તુળ \(C_2: 5 x^2+5 y^2-10 f x-10 g y+36=0\) છે. ધારોકે \(r\) એ \(C_2\) ની ત્રિજયા છે. તો \(\alpha+r=.......\)JEE Mains 2023 Hard