JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.
- A \(12\)
- B \(4\)
- C \(8\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(C) \(8\)
Step-by-step Solution
Detailed explanation
Molality of \(N{a^ + } = \left( {\frac{w}{M} \times \frac{{1000}}{w}} \right) \times 2\) (\(Na_2SO_4\) contains two \(Na^+\) ions) \( = \left[ {\left( {\frac{{92}}{{23}} \times \frac{{1000}}{{1000}}} \right)} \right] \times 2 = 8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - હિલિયમ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા નીચે મુજબ આપેલ છે: \(\mathrm{a}_0 \rightarrow\) હાઈડ્રોજન પરમાણુની પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા.JEE Mains 2025 Easy
- નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (\(\mathbf{I}\)): સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યાનો વધતો ક્રમ નીચે મુજબ છે.
\(\mathrm{Mg}^{2+} \lt \mathrm{Na}^{+} \lt \mathrm{F}^{-} \lt \mathrm{O}^{2-}\)
વિધાન (II): હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબના ક્રમમાં ઘટે છે.
\(\mathrm{Cl}\gt\mathrm{F}\gt\mathrm{Br}\gt\mathrm{I}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે \(42^{\circ}\) અને \(48^{\circ}\) ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે \({R}_{1}, {R}_{2}\) અને \({H}_{1}\), \({H}_{2}\) છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે.JEE Mains 2021 Medium
- \(25^{\circ} {C}\) પર \(A\) અને \(B\) નું બાષ્પદબાણ \(90\, {~mm}\, {Hg}\) અને \(15\, {~mm} \,{Hg}\) અનુક્રમે છે.જો \({A}\) અને \({B}\) મિશ્રિત હોય કે મિશ્રણમાં \(A\) નો મોલ-અંશ \(0.6\) હોય, તો બાષ્પના તબક્કામાં \(B\) નો મોલ-અંશ \(x \times 10^{-1}.\) \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- ધારો કે \(\alpha\) અને \(\beta\) બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી \(\alpha+\beta=1\) અને \(\alpha \beta=-1 .\) જો કોઈક પૂર્ણાંક \(n \geq 1\) માટે ધારો કે \(p _{ n }=(\alpha)^{ n }+(\beta)^{ n },p _{ n -1}=11\) અને \(p _{ n +1}=29\) હોય, તો \(p _{ n }^{2}\) નું મૂલ્ય .... થાય.JEE Mains 2021 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.
JEE Mains 2025 Medium - ઉપવલય \(\mathrm{E}\) ની અક્ષોએ કાર્તેઝિય અક્ષોને સમાંતર છે અને કેન્દ્ર \((3,-4)\) અને એક નાભી \((4,-4)\) અને એક શિરોબિંદુ \((5,-4)\) આપેલ છે. જો \(m x-y=4, m\,>\,0\) એ ઉપવલય \(\mathrm{E}\) નો એક સ્પર્શક હોય તો \(5 \mathrm{~m}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard